Rajkot Market Yard Bhav: રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કેટલો બોલાયો જણસીનો ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 04:15 PM (IST)Updated: Mon 29 Dec 2025 04:15 PM (IST)
apmc-rajkot-market-yard-bhav-today-29-december-2025-aaj-na-bajar-bhav-664144

Rajkot Market Yard Bhav Today 29 December 2025 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13001585
ઘઉં લોકવન501556
ઘઉં ટુકડા506585
જુવાર સફેદ775980
બાજરી330397
તુવેર7001321
ચણા પીળા8801055
ચણા સફેદ13901850
અડદ8501540
મગ10001900
વાલ દેશી6211111
ચોળી8701320
મઠ10401880
વટાણા3001350
કળથી432504
રાજમા4001480
મગફળી જાડી10501440
મગફળી જીણી10101410
તલી17512250
સુરજમુખી801801
એરંડા11301270
અજમો9741400
સુવા14001471
સોયાબીન830936
સીંગફાડા9361535
કાળા તલ34905100
લસણ13752140
ધાણા14001900
મરચા સુકા26004200
ધાણી14501990
વરીયાળી12101550
જીરૂ37754151
રાય13501898
મેથી9401350
ઇસબગુલ12002137
રાયડો10101250
રજકાનું બી64409500
ગુવારનું બી10001150

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ310624
પપૈયા94138
ડુંગળી સુકી77311
ટમેટા710996
સુરણ624832
કોથમરી277417
મુળા316519
રીંગણા164452
કોબીજ68126
ફલાવર209342
ભીંડો6991021
ગુવાર12111806
ચોળાસીંગ421809
વાલોળ316411
ટીંડોળા315547
દુધી106148
કારેલા407629
સરગવો16192627
તુરીયા7081011
પરવર10371426
કાકડી207451
ગાજર211329
વટાણા368521
તુવેરસીંગ346619
ગલકા307502
બીટ156277
મેથી109219
વાલ517724
ડુંગળી લીલી296416
આદુ9221127
મરચા લીલા416809
હળદર લીલી368547
લસણ લીલું7311042
મકાઇ લીલી188309