Rajkot Market Yard Bhav: ખેડૂતો માટે 'ગોલ્ડન' સમય: રાજકોટ માર્કેટમાં જણસીની મબલખ આવક વચ્ચે ભાવમાં પણ જોરદાર તેજી

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 03 Jan 2026 04:06 PM (IST)Updated: Sat 03 Jan 2026 04:06 PM (IST)
apmc-rajkot-market-yard-bhav-today-03-january-2026-aaj-na-bajar-bhav-667373

Rajkot Market Yard Bhav Today 03 January 2025 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13051570
ઘઉં લોકવન508539
ઘઉં ટુકડા510601
બાજરી321363
મકાઇ280360
તુવેર9501500
ચણા પીળા9501145
ચણા સફેદ11501980
અડદ8701450
મગ10002050
વાલ દેશી7401070
ચોળી5001075
મઠ11501870
વટાણા3001400
મગફળી જાડી10701360
મગફળી જીણી11201440
તલી17152244
એરંડા10601261
અજમો8452300
સુવા14711855
સોયાબીન881946
સીંગફાડા9121517
કાળા તલ35004990
લસણ12001800
ધાણા12501970
મરચા સુકા17304360
ધાણી13001990
વરીયાળી12001600
જીરૂ37514290
રાય16401858
મેથી7801230
ઇસબગુલ15002300
કલોંજી41004750
રાયડો10001240
રજકાનું બી59005900
ગુવારનું બી10001110

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ311623
પપૈયા93127
બટેટા107332
ડુંગળી સુકી65251
ટમેટા408816
સુરણ566721
કોથમરી277426
મુળા328506
રીંગણા103317
કોબીજ98164
ફલાવર111306
ભીંડો7961014
ગુવાર9911607
ચોળાસીંગ6841013
વાલોળ216519
ટીંડોળા423639
દુધી96256
કારેલા616914
સરગવો16272427
તુરીયા8031214
પરવર8271015
કાકડી589904
ગાજર217328
વટાણા347464
તુવેરસીંગ391608
ગલકા582813
બીટ68216
મેથી113169
વાલ601812
ડુંગળી લીલી253411
આદુ8331042
ચણા લીલા109394
મરચા લીલા328606
હળદર લીલી357523
લસણ લીલું642919
મકાઇ લીલી204317