Gondal Market Yard Bhav: ફળોના રાજાની એન્ટ્રી પૂર્વે બજાર ગરમ: ગોંડલ યાર્ડમાં દાડમ અને જામફળની ધૂમ આવક, જુઓ આજનું ભાવ પત્રક

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 03 Jan 2026 03:55 PM (IST)Updated: Sat 03 Jan 2026 03:55 PM (IST)
apmc-gondal-market-yard-bhav-today-03-january-2026-aaj-na-bajar-bhav-667360

Gondal Market Yard Bhav Today 03 January 2026 (ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ120115961531
2ઘઉં લોકવન450550516
3ઘઉં ટુકડા421596526
4મગફળી જીણી115014661325
5સિંગ ફાડીયા100016211291
6એરંડા / એરંડી100013361276
7તલ કાળા250051514401
8જીરૂ270142614151
9ધાણા110119961921
10લસણ સુકું84118311301
11ડુંગળી લાલ63451281
12અડદ91114511251
13મઠ801801801
14તુવેર90014111301
15રાયડો676676676
16મેથી62613511151
17કાંગ501591551
18મરચા105148013651
19મગફળી જાડી105113811286
20નવી ધાણી180020512001
21સફેદ ચણા102118711601
22મગફળી 66100116311486
23તલ - તલી150022011951
24ઇસબગુલ30012111211
25ધાણી120120911941
26ડુંગળી સફેદ181416296
27બાજરો351461411
28જુવાર891951891
29મકાઇ391431391
30મગ97618611551
31ચણા90110611041
32વાલ4211041761
33ચોળા / ચોળી47613011000
34સોયાબીન771946916
35અજમાં70017001700
36ગોગળી100011711061
37વટાણા40014761000

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા200900550
2મરચા2001000600
3ગુવાર20020001100
4કોબી60240150
5દુધી80240160
6ફલાવર30600315
7કાકડી200800500
8રીંગણા100400250
9ભીંડો2001000600
10ગલકા180600390
11ગાજર160400280
12ટિંડોરા200700450
13તુવેર180700440
14વાલ200700450
15વટાણા400600500
16શક્કરીયા240400320
17બટેટા150250200
18અંબાળા200400300
19લીલી હળદર500700600
20ડુંગળી પુરા132
21તાંજરીયા પુરા243
22કોથમીર પુરા121.5
23મૂળા પુરા285
24ફોદીનો પુરા132
25શેરડી140200170
26પચકારુ240400320
27ઘીસોડા2001000600
28લીંબુ200400300
29મેથી પુરા132
30બીટ પુરા486
31સરગવો પુરા102015
32ચોરા2001000600
33કારેલા1801200690
34વાલોર100400250
35કાચા પોપૈયા60200130
36આદુ2001200700
37ફણશી80012001000
38મકાઈ ડોડા180300440
39લસણ પુરા343.5
40પાલક પુરા121.5

ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1જામફળ2001400800
2દાડમ30024001350
3સફરજન140024001900
4ચીકુ400600500
5પોપૈયા100600350
6કેળા400500450
7સ્ટ્રોબેરી100020001500
8માલટા300900600
9ગુલાબ340040003700
10અનાનસ600900750
11ઓરેંજ200030002500
12ટેટી100500300
13બોર2001000600
14દ્રાક્ષ140050003200
15આલુચા320040003600