Porbandar Municipal Election Result Live: કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો જાદૂ, જાણો કોને કેટલી બેઠકો મળી

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 10:46 AM (IST)Updated: Tue, 18 Feb 2025 04:36 PM (IST)
porbandar-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Porbandar Municipal Election Result 2025 Live Updates: પોરબંદર જિલ્લાની બે નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુતિયાણા નગરપાલિકામાં 59.83 ટકા, રાણાવાવમાં 50.19 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક ભાજપ કોંગ્રસ અન્ય
કુતિયાણા 24 24 10 0 14
રાણાવાવ 28 28 8 0 20

કુતિયાણા નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 જયાબેન રામભાઈ ખુંટી ભાજપ 818
વોર્ડ -1 માયાબેન રાકેશભાઈ પરમાર ભાજપ 852
વોર્ડ -1 ગોરધન હોલારામ ચંદનાણી ભાજપ 872
વોર્ડ -1 વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા ભાજપ 787
વોર્ડ -2 જીવીબેન લખમણભાઈ કડછા ભાજપ 498
વોર્ડ -2 ચેતના ચંદુભાઈ રાઠોડ સપા 602
વોર્ડ -2 ઉદયભાઈ દાનાભાઈ સોંદરવા ભાજપ 598
વોર્ડ -2 દિલીપભાઈ ખીમાભાઈ સોંદરવા સપા 608
વોર્ડ -3 ઢેલીબેન માલદે ઓડેદરા ભાજપ 549
વોર્ડ -3 ચેતનાબેન જયવલ્લભભાઈ ભટ્ટ ભાજપ 566
વોર્ડ -3 જગદીશ મેઘરાજ છજવાણી ભાજપ 555
વોર્ડ -3 જીવાભાઈ મેરામણભાઈ ઓડેદરા ભાજપ 555
વોર્ડ -4 લક્ષ્મીબેન મોહનભાઈ વરીયાણી સપા 779
વોર્ડ -4 સતીબેન નથુભાઈ કુછડીયા સપા 702
વોર્ડ -4 ધીરૂભાઇ માલદેભાઇ ભુતીયા સપા 765
વોર્ડ -4 જેઠાભાઈ પુંજાભાઈ બોખરીયા સપા 796
વોર્ડ -5 વૈશાલીબેન શૈલેષભાઈ પરમાર સપા 823
વોર્ડ -5 શાયરાબાનુ અસ્લમખોખર કસ્બાતી સપા 903
વોર્ડ -5 માલદેભાઇ ગીગાભાઇ ઓડેદ્રા સપા 976
વોર્ડ -5 કાનાભાઈ સર્મનભાઈ જાડેજા સપા 892
વોર્ડ -6 મંજુલાબેન મનસુખભાઈ મારૂ સપા 584
વોર્ડ -6 શાંતિબેન માલદેભાઈ ઓડેદરા સપા 577
વોર્ડ -6 ડાયાભાઈ જીકાભાઈ કરમટા સપા 660
વોર્ડ -6 કાનાભાઈ મુળુભાઈ રૈગા સપા 695

રાણાવાવ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ભાવનાબેન જીવાભાઇ ખુંટી ભાજપ 927
વોર્ડ -1 રાજીબેન સાજણભાઇ કાઠી ભાજપ 918
વોર્ડ -1 કરશન નાથાભાઇ મુછાર ભાજપ 1086
વોર્ડ -1 ધીરૂભાઇ નેભાભાઇ કેશવાલા ભાજપ 1107
વોર્ડ -2 જલુબેન રાજાભાઇ પાંડાવદરા સપા 1462
વોર્ડ -2 પ્રભાબેન ભનુભાઇ પાટડીયા સપા 1353
વોર્ડ -2 ઘર્મેશભાઇ સાર્દુલભાઇ મકવાણા સપા 1672
વોર્ડ -2 જેઠાભાઇ ભુરાભાઇ સામડા સપા 1698
વોર્ડ -3 દેવીબેન વિરમભાઇ પરમાર સપા 908
વોર્ડ -3 રમાબેન ભરતભાઇ પીપરોતર સપા 840
વોર્ડ -3 પ્રતાપભાઇ છગનભાઇ વારા સપા 936
વોર્ડ -3 કરમણભાઇ નાજાભાઇ મકવાણા સપા 935
વોર્ડ -4 રોશન સતાર કાતિયાર સપા 1340
વોર્ડ -4 શીલાબેન માલદેભાઇ કારાવદરા સપા 1332
વોર્ડ -4 બાબુભાઇ જાંજાભાઇ ગોઢાણીયા સપા 1615
વોર્ડ -4 મિલન વિનોદકુમાર પુરોહિત સપા 1552
વોર્ડ -5 રૂબીનાબેન સલીમભાઇ ઘાવડા ભાજપ 1250
વોર્ડ -5 લીલુબેન કેશવ ઓડેદરા ભાજપ 1094
વોર્ડ -5 મેઘજી ખીમજી મકવાણા ભાજપ 1491
વોર્ડ -5 માલદેભાઇ પરબતભાઇ મોઢવાડીયા ભાજપ 1380
વોર્ડ -6 વનીતાબેન દિનેશકુમાર રાઠોડ સપા 1383
વોર્ડ -6 વંદનાબેન જગદિશભાઇ જાદવ સપા 1374
વોર્ડ -6 વિરમભાઇ અભુભાઇ પરમાર સપા 1417
વોર્ડ -6 અનીશભાઇ બચુમીંયા પીરજાદા સપા 1651
વોર્ડ -7 ગીતાબેન જીતેન્દ્ર ભુતિયા સપા 1512
વોર્ડ -7 યાસ્મીનબેન અમીનભાઇ પોપટીયા સપા 1345
વોર્ડ -7 એઝાઝ હબીબમીયા કાદરી સપા 1454
વોર્ડ -7 મેરૂભાઇ સાંગણભાઇ ઓડેદરા સપા 1417