Porbandar Municipal Election Result 2026 Live: પોરબંદર મનપામાં ભગવો લહેરાયો, 52 બેઠકો પર કોણ વિજેતા થયું જાણો સંપૂર્ણ લિસ્ટ

PMC Election Result 2026 Live: પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:15 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:21 PM (IST)
porbandar-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners
HIGHLIGHTS
  • પોરબંદર મનપામાં વોર્ડ નંબર 5 માં ભાજપની પેલન 3 હજારથી વધારે મતોથી જીતી.

Porbandar Municipal Corporation Election Result 2026 Live Updates (પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): પોરબંદર મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. પોરબંદર મહાનગર પાલિકામાં ભાજપ વિજેતા થયું છે. તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. કોંગ્રેસ કે આપને એકપણ બેઠક મળી નથી.

પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Porbandar Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
13 52 52 00 00 00 00

પોરબંદર મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Porbandar Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોર્ડનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલા મત
વોર્ડ - 1 સોનલબેન ભીમાભાઈ મોઢવાડીયા ભારતીય જનતા પાર્ટી 3331
વોર્ડ - 1 જ્યોતિબેન શાન્તીલાલ આસોડીયા ભારતીય જનતા પાર્ટી 3191
વોર્ડ - 1 અજયભાઈ લાખણશીભાઈ બોખીરીયા ભારતીય જનતા પાર્ટી 4369
વોર્ડ - 1 અજય સરમણભાઈ બાપોદરા ભારતીય જનતા પાર્ટી 4343
વોર્ડ - 2 આશાબેન પ્રફુલભાઈ કિશોર ભારતીય જનતા પાર્ટી 3732
વોર્ડ - 2 નીમુબેન ચનાભાઈ પાંડાવદરા ભારતીય જનતા પાર્ટી 3175
વોર્ડ - 2 લખનભાઈ નાગાભાઈ મોઢવાડીયા ભારતીય જનતા પાર્ટી 3437
વોર્ડ - 2 મહેન્‍દ્રસિંહ ઉદેસિંહ ચાવડા ભારતીય જનતા પાર્ટી 3243
વોર્ડ - 3 રાંભીબેન અરભમભાઇ ઓડેદરા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 3 વિણાબેન કેતનભાઇ થાનકી ભારતીય જનતા પાર્ટી 2885
વોર્ડ - 3 અરજણભાઇ લાખાભાઇ કોડિયાતર ભારતીય જનતા પાર્ટી 3257
વોર્ડ - 3 નિરવ વિજયભાઇ દવે ભારતીય જનતા પાર્ટી 3062
વોર્ડ - 4 રેખા જીતેન્દ્ર શિંગરખીયા ભારતીય જનતા પાર્ટી 3409
વોર્ડ - 4 સુનિતા રણજીત બોખીરીયા ભારતીય જનતા પાર્ટી 2784
વોર્ડ - 4 પ્રશાંત ભરતભાઈ સિસોદીયા ભારતીય જનતા પાર્ટી 3367
વોર્ડ - 4 દિનેશ નાથાભાઇ ઓડેદરા ભારતીય જનતા પાર્ટી 3554
વોર્ડ - 5 આશાબેન દિપક સોલંકી ભારતીય જનતા પાર્ટી 3582
વોર્ડ - 5 ઇલાબેન પ્રકાશભાઇ લાખાણી ભારતીય જનતા પાર્ટી 3332
વોર્ડ - 5 ધર્મેશ સુકાભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 3381
વોર્ડ - 5 હર્ષદ પ્રેમજીભાઇ બામણીયા ભારતીય જનતા પાર્ટી 3239
વોર્ડ - 6 રેખા રમેશ લુદરીયા ભારતીય જનતા પાર્ટી 2756
વોર્ડ - 6 રશીદાબેન દિલાવર જોખીયા ભારતીય જનતા પાર્ટી 3105
વોર્ડ - 6 યોગેશકુમાર બાબુલાલ પુનાણી ભારતીય જનતા પાર્ટી 2803
વોર્ડ - 6 અફઝલ યુસુફ અફીણી (પટેલ) ભારતીય જનતા પાર્ટી 3833
વોર્ડ - 7 રુહી મુકેશભાઇ કોટીયા ભારતીય જનતા પાર્ટી 3841
વોર્ડ - 7 ભાવિકા દીપક જુંગી ભારતીય જનતા પાર્ટી 4079
વોર્ડ - 7 પ્રજ્ઞેશ માવજીભાઇ જુંગી (ટીંકુ) ભારતીય જનતા પાર્ટી 3908
વોર્ડ - 7 વિશાલ વેલજીભાઇ મોતીવરસ ભારતીય જનતા પાર્ટી 3596
વોર્ડ - 8 ગંગાબેન નાનજી કાણકીયા ભારતીય જનતા પાર્ટી 5713
વોર્ડ - 8 ખ્યાતિબેન સંજયભાઇ લોઢારી ભારતીય જનતા પાર્ટી 5942
વોર્ડ - 8 મનિષકુમાર કરશનભાઇ શીયાળ ભારતીય જનતા પાર્ટી 5513
વોર્ડ - 8 રાજેશ અરજન લોઢારી ભારતીય જનતા પાર્ટી 4909
વોર્ડ - 9 ક્રિષ્નાબેન હિતલભાઈ રાજાણી ભારતીય જનતા પાર્ટી 4247
વોર્ડ - 9 મીતા વિકાસભાઈ જોશી ભારતીય જનતા પાર્ટી 3829
વોર્ડ - 9 વિક્રમભાઇ વેજાભાઇ ઓડેદરા ભારતીય જનતા પાર્ટી 3569
વોર્ડ - 9 સાગર રાજેશભાઇ મોદી ભારતીય જનતા પાર્ટી 4202
વોર્ડ - 10 હેતલબેન ભાસ્કર સાણથરા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 10 દક્ષા નિતેશ માવાણી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 10 ભરત ઉદાભાઇ વાઘ ભારતીય જનતા પાર્ટી 2720
વોર્ડ - 10 સાગર વેજાભાઇ ઓડેદરા ભારતીય જનતા પાર્ટી 2561
વોર્ડ - 11 દેવીબેન દેવાભાઈ કોડીયાતર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 11 ક્રિષ્ના અનિલ કોટીયા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 11 વનરાજ પરબતભાઈ કેશવાલા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 11 મિલન જયેશભાઇ મસાણી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 12 વર્ષાબેન જયેશભાઇ કારાવદરા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 12 મધુબેન સતીષકુમાર જોશી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 12 રણમલ મેપા ઓડેદરા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 12 જય રાજશી ચૌહાણ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 13 હિરલબેન વિશાલભાઈ ભૂતિયા ભારતીય જનતા પાર્ટી 2827
વોર્ડ - 13 ઉષાબેન ભરત કારાવદરા ભારતીય જનતા પાર્ટી 3300
વોર્ડ - 13 રાહુલ ભરતભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી 2985
વોર્ડ - 13 પ્રતાપ ગીગા ઓડેદરા ભારતીય જનતા પાર્ટી 3097