Patan Municipal Election Result Live: પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય, જાણો ભાજપને કેટલી બેઠકો મળી

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 09:03 AM (IST)Updated: Tue, 18 Feb 2025 01:30 PM (IST)
patan-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Patan Municipal Election Result 2025 Live Updates: પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હારીજ નગરપાલિકામાં 76.99 ટકા, ચાણસ્મામાં 66.78 ટકા, રાધનપુરમાં 60.53 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ
હારીજ 24 24 0 14 10
ચાણસ્મા 24 23 1 15 5 4
રાધનપુર 28 28 0 25 3

હારીજ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ધનીબેન મેઠાજી ઠાકોર ભાજપ 1348
વોર્ડ -1 દિપીકાબેન ચિરાગભાઇ રાવળ કોંગ્રેસ 1184
વોર્ડ -1 જગદીશકુમાર કાંતીલાલ સોલંકી ભાજપ 1310
વોર્ડ -1 ભાવનાબા નવલસંગ ચૌહાણ ભાજપ 1174
વોર્ડ -2 જયાબેન જગદીશકુમાર પરમાર ભાજપ 1465
વોર્ડ -2 આરતીબેન પ્રતિકકુમાર મહેતા ભાજપ 1630
વોર્ડ -2 હેતલબેન રમેશજી ઠાકોર ભાજપ 1399
વોર્ડ -2 રામકૃષ્ણ મનુભાઇ ઠકકર ભાજપ 1435
વોર્ડ -3 કેશીબેન બાબુજી ઠાકોર કોંગ્રેસ 983
વોર્ડ -3 કોમલબેન પ્રકાશકુમાર ધીંગાણીયા કોંગ્રેસ 1033
વોર્ડ -3 ધીરાજી ગલાબજી ચૌહાણ કોંગ્રેસ 1145
વોર્ડ -3 કનકસિંહ નાથુજી વાઘેલા ભાજપ 974
વોર્ડ -4 આશાબેન મથુરજી ઠાકોર ભાજપ 970
વોર્ડ -4 ચંદ્રિકાબેન દિનેશભાઇ રાવળ કોંગ્રેસ 930
વોર્ડ -4 ચંદનજી જવાનજી ઠાકોર કોંગ્રેસ 1002
વોર્ડ -4 ચંદુભાઇ લગધીરજી ઠાકોર કોંગ્રેસ 940
વોર્ડ -5 વિજયાલક્ષ્મીબેન જીતેન્દ્રભાઇ ભીલ ભાજપ 1195
વોર્ડ -5 ધરતીબેન ધર્મેશકુમાર સચ્ચદે ભાજપ 1491
વોર્ડ -5 મનુભાઇ રામાભાઇ પ્રજાપતિ ભાજપ 1369
વોર્ડ -5 રવિકુમાર હસમુખલાલ ઠકકર ભાજપ 1380
વોર્ડ -6 કિંજલબેન ચક્ષુકકુમાર મહેતા કોંગ્રેસ 1218
વોર્ડ -6 નીલમબેન કનૈયાલાલ ઠાકર ભાજપ 892
વોર્ડ -6 વસંતીબેન મહેશભાઇ ઠાકોર કોંગ્રેસ 878
વોર્ડ -6 બિપીનકુમાર દેવશંકર રાવલ કોંગ્રેસ 1110

ચાણસ્મા નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ગીતાબેન બળદેવભાઇ શ્રીમાળી કોંગ્રેસ 787
વોર્ડ -1 ભગવતીબેન રમેશભાઇ પટેલ કોંગ્રેસ 997
વોર્ડ -1 જન્મેજય તેજમલજી વાઘેલા કોંગ્રેસ 794
વોર્ડ -1 પ્રહલાદભાઇ છગનદાસ પટેલ કોંગ્રેસ 940
વોર્ડ -2 આરતીબેન પ્રફુલકુમાર પરમાર ભાજપ 781
વોર્ડ -2 શિલ્પાબેન ઘર્મેન્દ્રકુમાર ઠાકોર ભાજપ 634
વોર્ડ -2 કિરણકુમાર કાળુજી ઠાકોર ભાજપ 777
વોર્ડ -2 મહેન્દ્રભાઇ પ્રહલાદભાઇ પ્રજાપતિ ભાજપ 656
વોર્ડ -3 મંજુબા રંગુનસિંહ વાઘેલા ભાજપ 952
વોર્ડ -3 હેતલબેન પ્રફુલભાઇ વ્યાસ ભાજપ 808
વોર્ડ -3 રાકેશભાઇ લાલસિંહ પરમાર ભાજપ 962
વોર્ડ -3 પિનલકુમાર ભરતભાઇ પટેલ ભાજપ 960
વોર્ડ -4 મઘુબેન અતુલભાઇ પટેલ ભાજપ 890
વોર્ડ -4 સેજલબેન અમિતકુમાર પટેલ અપક્ષ 723
વોર્ડ -4 ભરતભાઇ વાલજીભાઇ રાવળ ભાજપ બિન હરીફ
વોર્ડ -4 આંશુ સુનિલભાઇ પટેલ ભાજપ 1005
વોર્ડ -5 શારદાબેન જસવંતભાઇ સથવારા અપક્ષ 658
વોર્ડ -5 શર્મિષ્ઠાબેન અમિતકુમાર પટેલ અપક્ષ 763
વોર્ડ -5 પુરૂષોતમભાઇ શંકરલાલ પટેલ અપક્ષ 812
વોર્ડ -5 પાર્થ રસિકભાઇ પટેલ ભાજપ 734
વોર્ડ -6 પ્રતીક્ષાબેન મિતકુમાર પટેલ ભાજપ 902
વોર્ડ -6 અનિતાબેન કમલેશભાઇ પટેલ ભાજપ 1006
વોર્ડ -6 ગૌરવકુમાર અમૃતભાઇ પટેલ ભાજપ 952
વોર્ડ -6 ચિરાગકુમાર ખોડાભાઇ પટેલ કોંગ્રેસ 702

રાધનપુર નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 જયાબેન અમીતકુમાર સોની કોંગ્રેસ 1633
વોર્ડ -1 ઉમ્મેરુમેન મુજમ્મીલ્બેગ મીર્જા ભાજપ 1773
વોર્ડ -1 કલીબેન ભુરાભાઇ ઠાકોર ભાજપ 1570
વોર્ડ -1 ગણેશભાઇ ડાહયાભાઇ ઠાકોર ભાજપ 1516
વોર્ડ -2 નયનાબેન કનૈયાલાલ ઠકકર કોંગ્રેસ 1044
વોર્ડ -2 રેખાબેન વસંતભાઇ અખાણી ભાજપ 1006
વોર્ડ -2 રમેશકુમાર કેસવલાલ ઠાકોર ભાજપ 1166
વોર્ડ -2 જાબીરહુશેન જહાંગીરમહંમદ ભાટી કોંગ્રેસ 1107
વોર્ડ -3 યાસ્મીનબાનુ હુસેનભાઇ સિપાઇ ભાજપ 1593
વોર્ડ -3 કામીનીબેન અજયભાઇ રાઠોડ ભાજપ 1581
વોર્ડ -3 ઇશ્વર વેલાભાઇ દેસાઇ ભાજપ 1535
વોર્ડ -3 હરેશભાઇ રધુરામભાઇ ઠકકર ભાજપ 1386
વોર્ડ -4 હિરાબેન બંકિમચંદ્ર મકવાણા ભાજપ 2126
વોર્ડ -4 મુકતાબેન શાંતીલાલ પટેલ ભાજપ 2199
વોર્ડ -4 ગોવાભાઇ હેંગાભાઇ ભરવાડ ભાજપ 2420
વોર્ડ -4 નૈમિષકુમાર પ્રદિપભાઇ જોષી ભાજપ 2243
વોર્ડ -5 સાબેરાબેન ઇકબાલહુશેન ઘાંચી ભાજપ 1388
વોર્ડ -5 રજીયાબેન હનીફભાઇ સીપાઇ ભાજપ 1567
વોર્ડ -5 રમેશભાઇ લવજીભાઇ મકવાણા ભાજપ 1551
વોર્ડ -5 ગુલામરસુલભાઇ ઇબ્રાહિમભાઇ ઘાંચી ભાજપ 1582
વોર્ડ -6 કુલસુમબેન સલુભાઇ ઘાંચી ભાજપ 2523
વોર્ડ -6 મનીષાબેન પ્રકાશકુમાર ઠકકર ભાજપ 2390
વોર્ડ -6 દેવજીભાઇ માલાભાઇ ૫ટેલ ભાજપ 2483
વોર્ડ -6 મનુભાઇ પ્રભુભાઇ ફુલવાદી ભાજપ 2301
વોર્ડ -7 ૫રેશાબેન વિજયભાઇ રાણા ભાજપ 2262
વોર્ડ -7 ભાવનાબેન વિકરમભાઇ જોષી ભાજપ 2159
વોર્ડ -7 ફરસુરામભાઇ ગંગારામભાઇ થાળકીયા ભાજપ 2172
વોર્ડ -7 અમરતભાઈ ભગવાનભાઈ ચૌધરી ભાજપ 2342