Kalol Nagarpalika: કાલોલ નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં 28 બેઠકમાંથી 17 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે 11 બેઠક અપક્ષને મળી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રમુખ પદે હસમુખભાઈ મકવાણાની જ્યારે ઉપપ્રમુખ પદે ગૌરાંગભાઈ દરજીની વરણી કરવામાં આવી છે. તેમજ કારોબારી ચેરમેન તરીકે જ્યોત્સનાબેન બેલદાર, પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણભાઈ પટેલ તથા દંડક તરીકે ધર્મિષ્ઠાબેન પ્રજ્ઞેશકુમાર પટેલની વરણી કરવામાં આવી છે.
કાલોલ નગરપાલિકા(Kalol Municipality)ના પરિણામ પર એક નજર
| વોર્ડનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | અંજનાબેન રોહિતકુમાર પારેખ | ભાજપ | 1094 |
| વોર્ડ -1 | શેફાલી અંકુરભાઈ ઉપાધ્યાય | ભાજપ | 1412 |
| વોર્ડ -1 | હરીકૃષ્ણકુમાર કંચનભાઈ પટેલ | ભાજપ | 1159 |
| વોર્ડ -1 | રાજશ્રીબહેન કિરીટકુમાર પટેલ | અપક્ષ | 998 |
| વોર્ડ -2 | પારૂલબેન સંજયભાઈ પંચાલ | ભાજપ | 653 |
| વોર્ડ -2 | જ્યોત્સનાબેન રાજુભાઈ બેલદાર | ભાજપ | 1036 |
| વોર્ડ -2 | આશિષકુમાર સુંદરલાલ સુથાર | ભાજપ | 930 |
| વોર્ડ -2 | મોનલબેન આશિષકુમાર જોષી | અપક્ષ | 859 |
| વોર્ડ -3 | રાધાબેન મહેશકુમાર રાણા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -3 | ધર્મિષ્ઠાબેન પ્રજ્ઞેશકુમાર પટેલ | ભાજપ | 882 |
| વોર્ડ -3 | ગૌરાંગકુમાર છબીલદાસ દરજી | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -3 | પ્રતિક અશોકકુમાર ઉપાધ્યાય | ભાજપ | 1030 |
| વોર્ડ -4 | મીનાબેન કસનાભાઈ સુથારીયા | અપક્ષ | 1260 |
| વોર્ડ -4 | સાયરાબીબી અબ્દુલસલામ કાનોડીયા | અપક્ષ | 1248 |
| વોર્ડ -4 | હર્ષદપુરી અર્જુનપુરી ગોસાઈ | અપક્ષ | 1309 |
| વોર્ડ -4 | અબ્દુલસલામ ઈસુબ કોશિયા | અપક્ષ | 1220 |
| વોર્ડ -5 | નફીસાબાનુ મહંમદહનીફ મન્સુરી | અપક્ષ | બિન હરીફ |
| વોર્ડ -5 | શમીમાબાનુ મહંમદરફીક શેખ | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -5 | હસમુખભાઈ બાબુભાઈ મકવાણા | ભાજપ | 1148 |
| વોર્ડ -5 | કમલેશકુમાર વાડીલાલ પંંચાલ | ભાજપ | 1422 |
| વોર્ડ -6 | રૂકસાદબાનુ અમીરૂદ્દીન શેખ | અપક્ષ | 1598 |
| વોર્ડ -6 | મહેમુદાબીબી ગુલામરસુલ પઠાણ | અપક્ષ | 1471 |
| વોર્ડ -6 | મહંમદહનીફ અબ્દુલગની મન્સુરી | અપક્ષ | 1377 |
| વોર્ડ -6 | રઝાકભાઈ મસ્તુભાઈ બેલીમ | અપક્ષ | 1417 |
| વોર્ડ -7 | મંજુલાબેન સમીરભાઈ ભાભોર | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -7 | કેયાબેન તુષારકુમાર શાહ | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -7 | અર્જુનસિંહ છત્રાભાઈ રાઠોડ | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -7 | યુવરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ | ભાજપ | 1020 |
