ડાંગ જિલ્લોનો ગિરમાળ ધોધ વહેતો થયો; કુદરતી સૌંદર્ય કેમેરામાં થયું ક્લિક, જુઓ વીડિયો

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 30 Jun 2023 12:37 PM (IST)Updated: Fri, 30 Jun 2023 05:32 PM (IST)
rainfall-during-monsoon-enhances-the-scenic-beauty-of-girmal-waterfall-in-dang

છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસદા વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ બે દિવસમાં 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ડાંગ જિલ્લાના ગીરમાળ ધોધનો નજારો નયનરમ્ય બન્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાના કારણે ગીરમાર ધોધમાં વહેતો થયો છે. પાણીનો પ્રવાહ પણ એટલો હતો કે ન પૂછો વાત.

એરિયલ વ્યૂનો આ નજારો જોતી વેળાએ નજર હટશે નહીં. ગિરીમાળાને પાણીના પ્રવાહે ચારે બાજુએથી ઘેરી લીધી છે.

ડાંગ જિલ્લો વરસાદ(ઇંચમાં)
આહવા 6
સુબિર 6
વઘઇ 5
naidunia_image
નવસારી જિલ્લો વરસાદ(ઇંચમાં)
ચીખલી 4.9
ગણદેવી 4.8
જલાલપોર 4.6
ખેરગામ 4.7
નવસારી 4.1
વલસાડ 5.0