ખેડામાં ગરબા મહોત્સવ દરમિયાન હુમલો કરવાનો મામલો, પોલીસે તમામ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરી, જુઓ વિડિયો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 04 Oct 2022 06:46 PM (IST)Updated: Tue, 04 Oct 2022 06:46 PM (IST)
case-of-attack-during-garba-festival-in-kheda-police-publicly-beat-all-the-accused-watch-video

ખેડા.
ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરાતા વાતાવરણ ડહોળ્યુ હતું. ખેડા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી તમામની જાહેરમાં જ ધુલાઈ કરી હતી.

જુઓ વિડિયો

આરોપીઓની ધુલાઈ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આરોપીઓની જાહેરમાં જ ધુલાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.