Municipality Election 2025: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ થશે.
By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 01 Feb 2025 02:52 PM (IST)Updated: Sat, 01 Feb 2025 02:52 PM (IST)
