Morbi Municipal Election Result Live: હળવદ અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો સપાટો, જાણો કોણ-કોણ જીત્યું

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 08:45 AM (IST)Updated: Tue, 18 Feb 2025 12:39 PM (IST)
morbi-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Morbi Municipal Election Result 2025 Live Updates: મોરબી જિલ્લાની 2 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકામાં 63.61 ટકા, વાંકાનેરમાં 51.52 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક ભાજપ BJP-બિનહરિફ કોંગ્રસ કોંગ્રેસ-બિનહરિફ
હળવદ 28 28 27 1
વાંકાનેર 28 15 10 13 4 1

હળવદ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ભારતીબેન ગોપાલભાઇ દોરાલા કોંગ્રેસ 1107
વોર્ડ -1 કોમલબેન વિષ્ણુભાઇ મુંધવા ભાજપ 1325
વોર્ડ -1 ભરતભાઇ જાલાભાઇ ભરવાડ ભાજપ 1357
વોર્ડ -1 મહેશભાઇ કેશવજીભાઇ કંઝારીયા ભાજપ 1241
વોર્ડ -2 જાગૃતીબેન વિજયકુમાર કણઝરીયા ભાજપ 1597
વોર્ડ -2 ગીતાબેન જનકભાઇ પંચોલી ભાજપ 1551
વોર્ડ -2 ઘનશ્યામભાઇ નથુભાઇ કરોતરા ભાજપ 1477
વોર્ડ -2 મહેશભાઇ બાવલભાઇ કણઝરિયા ભાજપ 1247
વોર્ડ -3 માયાબેન રાજીવકુમાર ઝાલા ભાજપ 1197
વોર્ડ -3 ફોરમ વિશાલભાઈ રાવલ ભાજપ 1323
વોર્ડ -3 જીતેન્દ્રભાઇ જગદિશભાઇ રાઠોડ ભાજપ 1270
વોર્ડ -3 રાહુલ રજનીકાંત પંડયા ભાજપ 1257
વોર્ડ -4 કંચનબેન રસીકભાઇ ચાવડા ભાજપ 2031
વોર્ડ -4 ચંદ્રિકાબેન રાજેશભાઇ વાઘ્રોડિયા ભાજપ 1995
વોર્ડ -4 અશોકભાઇ મથુરભાઇ તારબુંદિયા ભાજપ 2076
વોર્ડ -4 સુરેશભાઇ પોપટભાઇ પારેજીયા ભાજપ 1739
વોર્ડ -5 હર્ષાબેન અશ્વીનભાઈ પટેલ ભાજપ 1647
વોર્ડ -5 મીનાબેન મયુરભાઇ ઠાકર ભાજપ 1411
વોર્ડ -5 ચંદુભાઇ ઠાકરશીભાઇ કણઝરીયા ભાજપ 1578
વોર્ડ -5 સતીશભાઇ દારજીભાઇ પટેલ ભાજપ 1757
વોર્ડ -6 ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઇ પરમાર ભાજપ 881
વોર્ડ -6 ઉર્વશીબેન દિલીપભાઇ પંડયા ભાજપ 1064
વોર્ડ -6 ભરતભાઇ નાનુભાઇ કરોત્રા ભાજપ 1031
વોર્ડ -6 કેયુરભાઇ રતિલાલ લાડાણી ભાજપ 1073
વોર્ડ -7 મધુબેન પ્રવિણભાઇ સીતાપરા ભાજપ 1586
વોર્ડ -7 ગીતાબેન રમેશભાઇ ભરવાડ ભાજપ 1818
વોર્ડ -7 દેવાભાઇ વેલાભાઇ ભરવાડ ભાજપ 1748
વોર્ડ -7 અશ્વિનકુમાર બાબાભાઇ ડાભી ભાજપ 2153

વાંકાનેર નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 રીનાબેન બ્રીજેશભાઇ વરીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 શીતલબેન નવઘણભાઇ કડીવાર ભાજપ બિન હરીફ
વોર્ડ -1 રાહુલ રાજેન્દ્રભાઇ રીબડીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 સંજયકુમાર છગનભાઇ જાડા ભાજપ બિન હરીફ
વોર્ડ -2 ભુમિકા અંકિતભાઇ નંદાસીયા ભાજપ 1247
વોર્ડ -2 જાગૃતીબેન ચેતનભાઇ ચૌહાણ કોંગ્રેસ 1161
વોર્ડ -2 અમરસિંહ છત્રસિંહ ઝાલા ભાજપ 1409
વોર્ડ -2 પ્રઘ્યુમન ભુપતભાઇ પઢીયાર ભાજપ 1367
વોર્ડ -3 ડીમ્પલ હેમાંગભાઇ સોલંકી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 ગીતાબેન દીપક દોશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 જીગ્નેશભાઇ મહેશભાઇ નાગરેચા ભાજપ 1260
વોર્ડ -3 ઘર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા આમ આદમી પાર્ટી 989
વોર્ડ -4 એકતા હસખુમભાઇ ઝાલા કોંગ્રેસ બિન હરીફ
વોર્ડ -4 કુલસમ રજાકભાઇ તરીયા કોંગ્રેસ 1469
વોર્ડ -4 અશરફ અનવરભાઇ ચૌહાણ કોંગ્રેસ 1537
વોર્ડ -4 મહંમદભાઇ રહેમાનભાઇ રાઠોડ કોંગ્રેસ 1446
વોર્ડ -5 સોનલ જીજ્ઞેશ શાહ ભાજપ બિન હરીફ
વોર્ડ -5 માઘવીબેન દિપકભાઇ દવે ભાજપ બિન હરીફ
વોર્ડ -5 દિનેશભાઇ અશોકભાઇ સોલંકી ભાજપ બિન હરીફ
વોર્ડ -5 હર્ષિત દિનેશકુમાર સોમાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -6 દક્ષાબેન હિતેશભાઇ રાઠોડ ભાજપ 1307
વોર્ડ -6 અંજનાબેન નીલેશભાઇ ગોસ્વામી ભાજપ 1112
વોર્ડ -6 સન્ની ભરતભાઇ સુરેલા ભાજપ 979
વોર્ડ -6 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા ભાજપ 1344
વોર્ડ -7 સુનીતા વિજય મદ્રેસાણીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -7 જલ્પા ભરતભાઇ સુરેલા બસપા બિન હરીફ
વોર્ડ -7 રમેશભાઇ વશરામભાઇ વોરા ભાજપ 1075
વોર્ડ -7 દેવાભાઇ રેવાભાઇ ગમારા ભાજપ 1209