Morbi Municipal Election Result 2026 Live: મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ બેઠકો કબજે કરી, વાંચો વિજેતાનું લિસ્ટ

MMC Election Result 2026 Live: મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 12:35 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:31 PM (IST)
morbi-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners

Morbi Municipal Corporation Election Result 2026 Live Updates (મોરબી મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): મોરબી મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. મોરબી મનપા ભાજપે કબજે કરી લીધી છે. તમામ બેઠકો કબજે કરી છે.

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Morbi Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
13 52 52 0 0 0 0

મોરબી મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Morbi Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોડૅ નું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ - 1 વીણાબેન માવજીભાઇ કંઝારીયા ભારતીય જનતા પાર્ટી 5639
વોર્ડ - 1 રમાબેન પરેશકુમાર રૂપાલા ભારતીય જનતા પાર્ટી 5453
વોર્ડ - 1 જયદીપ પ્રશાંતભાઇ મહેતા ભારતીય જનતા પાર્ટી 6277
વોર્ડ - 1 જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા ભારતીય જનતા પાર્ટી 6067
વોર્ડ - 2 આરતીબેન અમિતભાઇ જંજવાડીયા ભારતીય જનતા પાર્ટી 3939
વોર્ડ - 2 સીતાબેન પરબતભાઇ હુંબલ ભારતીય જનતા પાર્ટી 3451
વોર્ડ - 2 મનસુખભાઇ મુળજીભાઇ સારેસા ભારતીય જનતા પાર્ટી 3485
વોર્ડ - 2 જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા ભારતીય જનતા પાર્ટી 3452
વોર્ડ - 3 અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી 7650
વોર્ડ - 3 રમાબેન કેતનભાઇ બોપલિયા ભારતીય જનતા પાર્ટી 7361
વોર્ડ - 3 ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા ભારતીય જનતા પાર્ટી 6744
વોર્ડ - 3 જીગ્નેશ હંસરાજભાઇ કૈલા ભારતીય જનતા પાર્ટી 6963
વોર્ડ - 4 અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા ભારતીય જનતા પાર્ટી 4814
વોર્ડ - 4 પુનમબેન જીતેનભાઇ અગેચણીયા ભારતીય જનતા પાર્ટી 4167
વોર્ડ - 4 ગૌતમ ભાવેષભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 4285
વોર્ડ - 4 વિવેક રમેશભાઇ ગોલતર ભારતીય જનતા પાર્ટી 4248
વોર્ડ - 5 મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 3723
વોર્ડ - 5 માનુબેન રમેશભાઇ સિયાર ભારતીય જનતા પાર્ટી 3701
વોર્ડ - 5 ભગિરથ મનસુખભાઇ બરાસરા ભારતીય જનતા પાર્ટી 4147
વોર્ડ - 5 મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી 4080
વોર્ડ - 6 ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર ભારતીય જનતા પાર્ટી 3578
વોર્ડ - 6 પુષ્પા જીગર વાળા ભારતીય જનતા પાર્ટી 2829
વોર્ડ - 6 કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા ભારતીય જનતા પાર્ટી 3586
વોર્ડ - 6 ચિરાગ હસમુખભાઇ રાણપરા ભારતીય જનતા પાર્ટી 3224
વોર્ડ - 7 જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા ભારતીય જનતા પાર્ટી 3659
વોર્ડ - 7 મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર ભારતીય જનતા પાર્ટી 3383
વોર્ડ - 7 જયેશભાઇ વસંતભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 3870
વોર્ડ - 7 ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી ભારતીય જનતા પાર્ટી 3521
વોર્ડ - 8 કુંદનબેન શૈલેષ માકાસણા ભારતીય જનતા પાર્ટી 4024
વોર્ડ - 8 જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી ભારતીય જનતા પાર્ટી 3772
વોર્ડ - 8 ઉતમ મહેશભાઇ સુરાણી ભારતીય જનતા પાર્ટી 3726
વોર્ડ - 8 મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી ભારતીય જનતા પાર્ટી 3534
વોર્ડ - 9 ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા ભારતીય જનતા પાર્ટી 6314
વોર્ડ - 9 નુતનબેન હરસુખભાઈ વિડજા ભારતીય જનતા પાર્ટી 6298
વોર્ડ - 9 હીરેનભાઇ પરબતભાઈ કરોતરા ભારતીય જનતા પાર્ટી 3881
વોર્ડ - 9 નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા ભારતીય જનતા પાર્ટી 6566
વોર્ડ - 10 અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા ભારતીય જનતા પાર્ટી 5718
વોર્ડ - 10 સોનલબેન પ્રફુલભાઇ બાવરવા ભારતીય જનતા પાર્ટી 3556
વોર્ડ - 10 ગણેશભાઇ નાનજીભાઇ ડાભી ભારતીય જનતા પાર્ટી 4313
વોર્ડ - 10 ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા ભારતીય જનતા પાર્ટી 4246
વોર્ડ - 11 ભારતીબેન ચુનીલાલ ૫રમાર ભારતીય જનતા પાર્ટી 7670
વોર્ડ - 11 નિરૂપમા (શિલ્પા) નિલેશભાઇ કાલરીયા ભારતીય જનતા પાર્ટી 8631
વોર્ડ - 11 ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા ભારતીય જનતા પાર્ટી 9572
વોર્ડ - 11 રવિન્દ્રભાઇ ઘનજીભાઇ સનાવડા ભારતીય જનતા પાર્ટી 9048
વોર્ડ - 12 શીતલ સાગરભાઇ વઘાડીયા ભારતીય જનતા પાર્ટી 5136
વોર્ડ - 12 મેઘાબેન દિપકકુમાર પોપટ ભારતીય જનતા પાર્ટી 5118
વોર્ડ - 12 બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા ભારતીય જનતા પાર્ટી 5212
વોર્ડ - 12 રીષિ૫કુમાર નારણભાઇ કૈલા ભારતીય જનતા પાર્ટી 6030
વોર્ડ - 13 ગીતાબેન મનોજભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 4345
વોર્ડ - 13 જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા ભારતીય જનતા પાર્ટી 4640
વોર્ડ - 13 ભાવિકકુમાર ભરતભાઇ જારીયા ભારતીય જનતા પાર્ટી 5033
વોર્ડ - 13 રાજેશભાઇ કાનજીભાઇ ડાભી ભારતીય જનતા પાર્ટી 4473