Mehsana Municipal Election Result Live: વડનગરમાં ભાજપે સપાટો બોલાવ્યો, કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી, જાણો 2 નગરપાલિકાનું પરિણામ

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 09:12 AM (IST)Updated: Tue, 18 Feb 2025 06:48 PM (IST)
mehsana-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Mehsana Municipal Election Result 2025 Live Updates: મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેરાલુ નગરપાલિકામાં 69.45 ટકા, વડનગરમાં 68.85 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં બે પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠકો મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ
ખેરાલુ 24 24 0 13 7 4
વડનગર 28 21 7 26 2 0

ખેરાલુ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 સવિતાબેન નવિનચંદ્ર પરમાર ભાજપ 894
વોર્ડ -1 હીરાબેન ભગુભાઇ ચૌધરી ભાજપ 1017
વોર્ડ -1 કેશુભાઇ હેમરાજભાઇ પટેલ કોંગ્રેસ 1071
વોર્ડ -1 છગનભાઇ રામજીભાઇ ચૌધરી કોંગ્રેસ 1222
વોર્ડ -2 ગાયત્રીબેન હર્ષદકુમાર જનસારી ભાજપ 856
વોર્ડ -2 મોહિની વિશાલકુમાર પંડ્યા ભાજપ 822
વોર્ડ -2 ચેતનકુમાર જવાનજી ચૌહાણ ભાજપ 911
વોર્ડ -2 પ્રદિપકુમાર માધુભાઇ રામનાણી ભાજપ 875
વોર્ડ -3 ગીતાબેન વિક્રમભાઇ પટેલ ભાજપ 1075
વોર્ડ -3 એકતાકુમારી રીકવેશકુમાર દેસાઇ ભાજપ 824
વોર્ડ -3 ઉમરફારુક પિરુમીયાં સિંધી કોંગ્રેસ 1086
વોર્ડ -3 વિજયકુમાર ધનજીભાઇ દેસાઇ કોંગ્રેસ 977
વોર્ડ -4 પાર્વતીબેન જનકકુમાર દેસાઇ કોંગ્રેસ 1099
વોર્ડ -4 ડિમ્પલબેન અશ્વિનકુમાર દેસાઇ કોંગ્રેસ 1020
વોર્ડ -4 મુકેશકુમાર મોંઘજીભાઇ દેસાઇ કોંગ્રેસ 1370
વોર્ડ -4 મંજીતકુમાર ગણપતભાઇ પ્રજાપતિ ભાજપ 1050
વોર્ડ -5 આશાબેન ગોવિંદભાઇ પ્રજાપતિ ભાજપ 1329
વોર્ડ -5 પિંકીબેન જિજ્ઞેશકુમાર ઠાકોર ભાજપ 1088
વોર્ડ -5 વિમલકુમાર મહેશકુમાર સથવારા ભાજપ 1090
વોર્ડ -5 રાજેન્દ્રકુમાર ડાહ્યાલાલ સથવારા ભાજપ 1056
વોર્ડ -6 નંદાબેન ભરતકુમાર બારોટ અપક્ષ 1266
વોર્ડ -6 ચંદ્રિકાબેન રસીકકુમાર પરમાર અપક્ષ 1127
વોર્ડ -6 પ્રવિણભાઇ કાન્તિલાલ પરમાર અપક્ષ 1241
વોર્ડ -6 મહેશકુમાર દશરથલાલ બારોટ અપક્ષ 1186

વડનગર નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 કાજલબેન ચિરાગજી ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -1 શીતલબેન કનૈયાલાલ રાવળ ભાજપ બિન હરીફ
વોર્ડ -1 મહેંદ્રકુમાર ઇશ્વરજી ઠાકોર કોંગ્રેસ 1473
વોર્ડ -1 ગિરીશકુમાર સોમાભાઇ પટેલ ભાજપ 1322
વોર્ડ -2 આશાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 જાગૃતિબહેન મોન્ટુકુમાર જયસ્વાલ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 ઉત્તમકુમાર દશરથલાલ પટેલ ભાજપ 1421
વોર્ડ -2 પરથીજી હીરાજી ઠાકોર ભાજપ 1279
વોર્ડ -3 હેતલબેન વસંતભાઇ ભંગી ભાજપ 1402
વોર્ડ -3 ભારતીબેન વસંતજી ઠાકોર ભાજપ 1688
વોર્ડ -3 ભરતજી શંકરજી ઠાકોર ભાજપ 1593
વોર્ડ -3 શાંતિજી ચમનજી ઠાકોર ભાજપ 1584
વોર્ડ -4 કલ્પનાબેન નરેશકુમાર પટેલ ભાજપ 1235
વોર્ડ -4 મિતિકાબેન નિલેષભાઇ શાહ ભાજપ 1223
વોર્ડ -4 નિર્મલકુમાર ઇશ્વરભાઇ દેસાઇ ભાજપ 1318
વોર્ડ -4 સમીરકુમાર વસંતભાઇ પટેલ ભાજપ 1319
વોર્ડ -5 અંજનબેન અરવિંદજી ઠાકોર ભાજપ 1345
વોર્ડ -5 ચંદ્રિકાબેન કલ્પેશકુમાર માલવી ભાજપ 1340
વોર્ડ -5 તુલસીભાઇ મુળજીભાઇ પરમાર ભાજપ 1343
વોર્ડ -5 જયંતિજી હદુજી ઠાકોર ભાજપ 1386
વોર્ડ -6 જલીબેન પોપટજી ઠાકોર ભાજપ 1200
વોર્ડ -6 સરસ્વતીબેન અશ્વિનજી ઠાકોર ભાજપ 1181
વોર્ડ -6 વિક્રમજી રજુજી ઠાકોર ભાજપ 1595
વોર્ડ -6 હપુજી જવાનજી ઠાકોર કોંગ્રેસ 1263
વોર્ડ -7 હેતલબેન રાજેશકુમાર પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -7 નિયતીબેન મિહિરકુમાર ભાવસાર ભાજપ બિન હરીફ
વોર્ડ -7 જતીનકુમાર હર્ષદકુમાર દરજી ભાજપ બિન હરીફ
વોર્ડ -7 સુરેશભાઇ કેસવલાલ પટેલ ભાજપ 942