Gujarat Municipality By-Election Results 2026: ગુજરાતમાં આજે રાજકીય ગરમાવો આવ્યો છે. અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકા, છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર નગરપાલિકા અને મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકા પર પેટા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. તમામ નગરપાલિકામાં 4-4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે બાદ હાલમાં મતગણતરી ચાલી રહી છે.
બાયડ નગરપાલિકા પેટા ચૂંટણી પરિણામ 2026: જાણો કઈ બેઠક પર કોણ જીત્યું | Bayad Municipality By-election Results 2026 - Seat Wise Winner List
વોર્ડ નંબર 3
| બેઠક નંબર | વિજેતાનું નામ | પક્ષ | મળેલા મત |
| બેઠક-1 | - | - | - |
| બેઠક-2 | - | - | - |
| બેઠક-3 | મહેશભાઈ મોંધાભાઈ પરમાર | ભાજપ | 799 |
| બેઠક-4 | - | - | - |
છોટાઉદેપુર નગરપાલિકા પેટા ચૂંટણી પરિણામ 2026: જાણો કઈ બેઠક પર કોણ જીત્યું | Chhota Udepur Municipality By-election Results 2026 - Seat Wise Winner List
વોર્ડ નંબર 4
| બેઠક નંબર | વિજેતાનું નામ | પક્ષ | મળેલા મત |
| બેઠક-1 | - | - | - |
| બેઠક-2 | - | - | - |
| બેઠક-3 | રજનીબેન જયદીપભાઈ રાઠવા | ભાજપ | 1108 |
| બેઠક-4 | - | - | - |
ખેરાલુ નગરપાલિકા પેટા ચૂંટણી પરિણામ 2026: જાણો કઈ બેઠક પર કોણ જીત્યું | Kheralu Municipality By-election Results 2026 - Seat Wise Winner List
વોર્ડ નંબર 1
| બેઠક નંબર | વિજેતાનું નામ | પક્ષ | મળેલા મત |
| બેઠક-1 | - | - | - |
| બેઠક-2 | - | - | - |
| બેઠક-3 | - | - | - |
| બેઠક-4 | શુભમ અશોકભાઈ પટેલ | ભાજપ | 1005 |
