Junagadh Municipal Election Result 2025 Live Updates: જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બાંટવા નગરપાલિકામાં 59.36 ટકા, માણાવદરમાં 56 ટકા, માંગરોળમાં 67.20 ટકા, વિસાવદરમાં 65.54 ટકા, વંથલીમાં 69.34 ટકા, ચોરવાડમાં 79.45 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં છ પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠકો મળી
મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય બાંટવા 24 11 13 24 0 0 0 માણાવદર 28 28 0 26 2 0 0 માંગરોળ 36 32 4 15 15 1 5 વિસાવદર 24 24 0 21 3 0 0 વંથલી 24 24 0 20 4 0 0 ચોરવાડ 24 24 0 20 4 0 0
બાંટવા નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 નિતાબેન રાજુભાઇ કોડીયાતર ભાજપ 670 વોર્ડ -1 સ્મીતાબેન રમણીકભાઇ ભરડા ભાજપ 555 વોર્ડ -1 લખમણભાઇ માલદેભાઇ મારૂ ભાજપ 612 વોર્ડ -1 જેઠાભાઇ લખમણભાઇ મોરી ભાજપ 744 વોર્ડ -2 ગીતાબેન રમણીકભાઇ મકવાણા ભાજપ બિન હરીફ વોર્ડ -2 નિર્મળાબેન તુલસી૫ુરી ગૌસ્વામી ભાજપ 697 વોર્ડ -2 ભારતીબેન દીપકભાઇ સોલંકી ભાજપ 629 વોર્ડ -2 કનુભાઇ રામદેભાઇ સોલંકી ભાજપ 778 વોર્ડ -3 ઘીરજલાલ ખીમજીભાઇ કણસાગરા ભાજપ બિન હરીફ વોર્ડ -3 રાઠોડ કુસુમબેન કિરીટભાઇ ભાજપ બિન હરીફ વોર્ડ -3 રસીલાબેન ગોવીદભાઇ ૫રમાર ભાજપ બિન હરીફ વોર્ડ -3 હીરીબેન જીવાભાઇ કોડીયાતર ભાજપ બિન હરીફ વોર્ડ -4 રામાભાઇ સેજાભાઇ ગરચર ભાજપ બિન હરીફ વોર્ડ -4 સુનીલકુમાર પીતાંબરદાસ જેઠવાણી ભાજપ બિન હરીફ વોર્ડ -4 દીપ્તીબેન રણજીતભાઇ વાઢેર ભાજપ બિન હરીફ વોર્ડ -4 ગીતાબેન ભરતકુમાર ગુરબાણી ભાજપ બિન હરીફ વોર્ડ -5 ગીતાબેન રણજીતભાઈ ડોડીયા ભાજપ બિન હરીફ વોર્ડ -5 લીલાબેન પાંચાભાઇ વાઢેર ભાજપ બિન હરીફ વોર્ડ -5 હિંમતસિંહ માનસિંહ નકુમ ભાજપ બિન હરીફ વોર્ડ -5 હેરમા અમિતસિંહ રામસિંહ ભાજપ બિન હરીફ વોર્ડ -6 રીટાબેન મનસુખભાઇ રાઠોડ ભાજપ 585 વોર્ડ -6 જયશ્રીબેન ચેતનભાઇ ગંગવાણી ભાજપ 745 વોર્ડ -6 રાજેશપુરી કાનપુરી ગોસાઇ ભાજપ 679 વોર્ડ -6 રાજકુમાર અંબુરામ વાઘવાણી ભાજપ 769
માણાવદર નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 પુજાબેન દિલીપભાઇ રાડા ભાજપ 1348 વોર્ડ -1 વાલીબેન ગાંગાભાઇ બાલસ ભાજપ 1251 વોર્ડ -1 વેજાભાઇ રાજશીભાઇ વાઢેર ભાજપ 1261 વોર્ડ -1 સંજયભાઈ ચંદુલાલ દેકીવાડીયા ભાજપ 1170 વોર્ડ -2 જસ્મીનાબેન વિરલભાઇ કાલરીયા ભાજપ 1097 વોર્ડ -2 પારસબેન વિકાસભાઇ મક્વાણા ભાજપ 981 વોર્ડ -2 કિશોરભાઈ પરસોતમભઈ વરૂ ભાજપ 1061 વોર્ડ -2 વિજયભાઈ બાવનજીભાઈ ફુલેત્રા ભાજપ 1096 વોર્ડ -3 જિજ્ઞાશાબેન યોગેશભાઈ ધ્રાંગા ભાજપ 1363 વોર્ડ -3 પ્રવિણાબેન રોહિતભાઇ ચૌહાણ ભાજપ 1019 વોર્ડ -3 જીતેન્દ્રકુમાર મોહનલાલ પનારા ભાજપ 1179 વોર્ડ -3 વિજયભાઇ વિનોદભાઇ જોશી ભાજપ 1083 વોર્ડ -4 ધાનીબેન પુંજાભાઇ નંદાણીયા ભાજપ 835 વોર્ડ -4 ભાવનાબેન દિનેશભાઇ કાલરીયા ભાજપ 938 વોર્ડ -4 અનિલભાઈ શાંતિલાલ રાઠોડ ભાજપ 906 વોર્ડ -4 ઘનજીભાઇ જેઠાભાઇ મેંદપરા ભાજપ 852 વોર્ડ -5 રમાબેન મનસુખભાઇ બાલાસરા ભાજપ 785 વોર્ડ -5 કાજલબેન સંદિપભાઇ મારડીયા ભાજપ 970 વોર્ડ -5 નીષારભાઈ હુસેનભાઈ ઠેબા કોંગ્રેસ 820 વોર્ડ -5 નિખિલભાઇ વિનુભાઇ જાટકિયા ભાજપ 994 વોર્ડ -6 આસુબેન મુસાભાઇ સોલંકી કોંગ્રેસ 944 વોર્ડ -6 ભારતીબા કુંવરસિંહ ચુડાસમા ભાજપ 913 વોર્ડ -6 કિશનકુમાર અરજણભાઇ જાખલીયા ભાજપ 1015 વોર્ડ -6 ભરતસિંહ ભુપતસિંહ ચુડાસમા ભાજપ 995 વોર્ડ -7 ચંપાબેન રસીકભાઈ પરમાર ભાજપ 816 વોર્ડ -7 મેયીબેન હમીરભાઇ છેલાણા ભાજપ 846 વોર્ડ -7 વિજયભાઇ બાબુભાઇ બાટવીયા ભાજપ 779 વોર્ડ -7 ભાવેશ ભગવાનજી દેકિવાડિયા ભાજપ 841
માંગરોળ નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 શબાના ઇમરાન રાઠોડ બસપા 1527 વોર્ડ -1 શકીનાબેન ઉમરશા સર્વદી બસપા 1413 વોર્ડ -1 મહમદ મુસા હાજીબા બસપા 1974 વોર્ડ -1 અબ્દુલ્લાહમીયા નીસારઅહેમદ સૈયદ બસપા 1926 વોર્ડ -2 હિરાબેન વરજાંગભાઇ શામરા ભાજપ 1411 વોર્ડ -2 મયુરીબેન નીતીનભાઇ પરમાર ભાજપ 1691 વોર્ડ -2 રમેશભાઇ અરજણભાઇ પરમાર ભાજપ 1575 વોર્ડ -2 ભગીરથસીંહ મહેન્દ્રસીંહ ચુડાસમા ભાજપ 2070 વોર્ડ -3 જયોત્સનાબેન છગનભાઇ પરમાર ભાજપ 1385 વોર્ડ -3 અલકમર કામીલમીયા શેખ આમ આદમી પાર્ટી 1306 વોર્ડ -3 કિશોરસિંહ ભાનુભા સરવૈયા ભાજપ 1469 વોર્ડ -3 મહેન્દ્રભાઇ ચીમનભાઇ જેઠવા ભાજપ 1303 વોર્ડ -4 ખેરૂનીશા છોટુમીયા શેખ કોંગ્રેસ 1614 વોર્ડ -4 આયશાબેન આહમદ પડાયા કોંગ્રેસ 1548 વોર્ડ -4 મોકાસીબ મોકાસીમ શમા કોંગ્રેસ 1829 વોર્ડ -4 ફારુક હસન ચુડલી કોંગ્રેસ 1661 વોર્ડ -5 મિતિક્ષા મોહનભાઇ હોદાર ભાજપ બિન હરીફ વોર્ડ -5 ક્રિષ્નાબેન કૈાશિકભાઇ થાપણીયા ભાજપ બિન હરીફ વોર્ડ -5 ધનસુખ માધાભાઇ હોદાર ભાજપ બિન હરીફ વોર્ડ -5 રમેશ હરજીભાઇ ખોરાવા ભાજપ બિન હરીફ વોર્ડ -6 હલીમાબુ યુનુસ મલેક કોંગ્રેસ 1028 વોર્ડ -6 સાબીરાબેન હનીફભાઇ કોલાદ કોંગ્રેસ 1275 વોર્ડ -6 ઇકબાલ ઇબ્રાહીમ ભાભા કોંગ્રેસ 1693 વોર્ડ -6 ઇબ્રાહીમભાઇ હસનભાઇ બખાઇ કોંગ્રેસ 1529 વોર્ડ -7 વર્ષાબેન નરેન્દ્રભાઇ હોદાર ભાજપ 2407 વોર્ડ -7 ગીતાબેન સુધીરભાઇ ગોહેલ ભાજપ 2538 વોર્ડ -7 ભાણજીભાઇ પાલાભાઇ ગોહેલ ભાજપ 2333 વોર્ડ -7 ઉમેશ નરસીભાઇ મચ્છ ભાજપ 2527 વોર્ડ -8 ફાતમાબેન યુસુફભાઇ સાટી કોંગ્રેસ 1937 વોર્ડ -8 રૂકશાના આરીફ બેલીમ કોંગ્રેસ 1712 વોર્ડ -8 મોહમદહુશેન મુસાભાઇ જેઠવા કોંગ્રેસ 2335 વોર્ડ -8 હારૂન મુસા પડાયા કોંગ્રેસ 1512 વોર્ડ -9 શીલ્પાબેન મનીષકુમાર ગોહેલ કોંગ્રેસ 1156 વોર્ડ -9 મરીયમબેન હુસેન કાલવાત કોંગ્રેસ 1402 વોર્ડ -9 ઇરફાન આહમદભાઇ કરુડ અપક્ષ 2380 વોર્ડ -9 આમદભાઇ ઇસ્માઇલભાઇ ભાટા કોંગ્રેસ 1532
વિસાવદર નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 કૈલાસબેન વિશાલભાઇ રીબડીયા ભાજપ 1103 વોર્ડ -1 દયાબેન ભરતભાઇ સોલંકી ભાજપ 796 વોર્ડ -1 ઓસમાણભાઇ આમદભાઇ હમીરકા ભાજપ 927 વોર્ડ -1 ભાવેશભાઇ કાનજીભાઇ ડોબરીયા ભાજપ 898 વોર્ડ -2 રેખાબેન પંકજભાઇ જેઠવા ભાજપ 705 વોર્ડ -2 મિના કેયુર અભાણી ભાજપ 765 વોર્ડ -2 ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરીયા ભાજપ 928 વોર્ડ -2 રજનીભાઇ આણંદભાઇ ડોબરીયા કોંગ્રેસ 786 વોર્ડ -3 કોમલબા જશુભાઇ બસીયા ભાજપ 785 વોર્ડ -3 ઉષાબેન જયદી૫ભાઇ દાહીમા કોંગ્રેસ 741 વોર્ડ -3 નિલેશભાઇ રમણીકલાલ દવે ભાજપ 882 વોર્ડ -3 શૈલેશકુમાર જયંતિલાલ જિવાણી ભાજપ 677 વોર્ડ -4 જોષનાબેન જેન્તીભાઇ દાફડા ભાજપ 746 વોર્ડ -4 ડીમ્પલબેન રાજેશભાઇ રીબડીયા ભાજપ 746 વોર્ડ -4 રમીઝ રજાકભાઇ મેતર ભાજપ 756 વોર્ડ -4 ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ મોદી ભાજપ 734 વોર્ડ -5 ગીતાબેન મનીષભાઇ રીબડીયા કોંગ્રેસ 785 વોર્ડ -5 રક્ષાબેન ઉદયભાઇ મહેતા ભાજપ 591 વોર્ડ -5 કૌશીકભાઇ બાબુભાઇ વાઘેલા ભાજપ 609 વોર્ડ -5 કમલેશભાઇ છગનભાઇ રીબડીયા ભાજપ 720 વોર્ડ -6 વિજયાબેન રતિભાઇ ટાંક ભાજપ 898 વોર્ડ -6 નાથીબેન આલસુરભાઇ ગુજરીયા ભાજપ 1087 વોર્ડ -6 રમેશભાઇ વજુભાઇ માંગરોળીયા ભાજપ 942 વોર્ડ -6 હિરેનકુમાર જયંતિભાઇ હરખાણી ભાજપ 893
વંથલી નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 દર્શનાબેન મહેશભાઈ ભુત ભાજપ 928 વોર્ડ -1 પાયલ કેતનભાઈ વામજા ભાજપ 832 વોર્ડ -1 બાવન ભીખન ભારાઈ ભાજપ 806 વોર્ડ -1 રાકેશકુમાર મગનલાલ ત્રાંબડીયા ભાજપ 838 વોર્ડ -2 અલમાસ સીરાજ વાજા કોંગ્રેસ 898 વોર્ડ -2 નાહિદા ઈકબાલ મુલ્લા કોંગ્રેસ 813 વોર્ડ -2 તોસીફભાઈ રફીકભાઈ અજીજ કોંગ્રેસ 860 વોર્ડ -2 હિતિકકુમાર વિજયભાઈ ટીલવા કોંગ્રેસ 708 વોર્ડ -3 નીતાબેન ચંદુભાઈ કાચા ભાજપ 683 વોર્ડ -3 જ્યોત્સનાબેન ભીમજીભાઈ પરમાર ભાજપ 654 વોર્ડ -3 નિકુંજ વલ્લભભાઈ હદવાણી ભાજપ 684 વોર્ડ -3 શૈલેષભાઈ નાગજીભાઈ ફુલેત્રા ભાજપ 639 વોર્ડ -4 અમીનાબેન ઈસ્માઈલભાઈ અગવાન ભાજપ 775 વોર્ડ -4 રસીદાબેન રાહીલભાઈ જેઠવા ભાજપ 679 વોર્ડ -4 સંજય ગોવિંદ વાણવી ભાજપ 662 વોર્ડ -4 ચનાભાઈ રામાભાઈ ભારાઈ ભાજપ 752 વોર્ડ -5 પલ્લવીબેન અતુલકુમાર વાણવી ભાજપ 802 વોર્ડ -5 શનાબેન રાસીદભાઈ સોખડા ભાજપ 743 વોર્ડ -5 યાસીનભાઈ હાજીહસન અગવાન ભાજપ 830 વોર્ડ -5 ભાનુમતીબેન મહેશભાઈ વાજા ભાજપ 733 વોર્ડ -6 હમીદાબેન ઈકબાલભાઈ દાવલીયા ભાજપ 789 વોર્ડ -6 હુશેનાબેન હુશેનભાઈ સોઢા ભાજપ 773 વોર્ડ -6 ભરતભાઈ રાજશી ઝાલા ભાજપ 779 વોર્ડ -6 હીતેશભાઈ જમનાદાસ ભાલોડીયા ભાજપ 817
ચોરવાડ નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 પૂજાબેન દિવ્યેશભાઇ ચાવડા ભાજપ 1458 વોર્ડ -1 હીરૂબેન હીરાભાઇ વાઢેર ભાજપ 1419 વોર્ડ -1 અશોકભાઇ પાંચાભાઇ ચુડાસમા ભાજપ 1522 વોર્ડ -1 કમલેશભાઇ ભાણાભાઇ ચુડાસમા ભાજપ 1512 વોર્ડ -2 કવિતાબેન દિનેશભાઇ ચુડાસમા ભાજપ 1268 વોર્ડ -2 ભારતીબેન વિરાભાઇ વાઢેર ભાજપ 1273 વોર્ડ -2 જીવાભાઇ કરશનભાઇ વાઢેર ભાજપ 1317 વોર્ડ -2 વિનુ વાસા ચાવડા ભાજપ 1143 વોર્ડ -3 ઉજીબેન મનોજભાઇ પંડિત ભાજપ 1760 વોર્ડ -3 મંજુલાબેન રમેશભાઇ ચુડાસમા ભાજપ 1730 વોર્ડ -3 મંથનકુમાર હિરાભાઇ ડાભી ભાજપ 1775 વોર્ડ -3 વીરાભાઇ સરમણભાઇ વાઢેર ભાજપ 1608 વોર્ડ -4 જલ્પાબેન વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ 1303 વોર્ડ -4 ગીતાબેન હિતેશકુમાર ચાવડા કોંગ્રેસ 1154 વોર્ડ -4 ભીખાભાઇ પુંજાભાઇ પંડિત કોંગ્રેસ 1182 વોર્ડ -4 દિલીપકુમાર લક્ષ્મીદાસ શાહ ભાજપ 1269 વોર્ડ -5 ભારતીબેન ૫રબતભાઇ ૫ંડિત ભાજપ 1840 વોર્ડ -5 બેનાબેન હિરાભાઇ ચુડાસમા ભાજપ 1903 વોર્ડ -5 પ્રકાશ શાન્તુભાઇ સુખડીયા ભાજપ 1857 વોર્ડ -5 ભાવેશ ૫રસોતમભાઇ સોલંકી ભાજપ 1733 વોર્ડ -6 કુસુમબેન ઊકાભાઇ પંડીત ભાજપ 1620 વોર્ડ -6 દક્ષાબેન મેઘજીભાઇ ૫રમાર કોંગ્રેસ 1583 વોર્ડ -6 ધીરૂભાઇ સામતભાઇ ડાભી ભાજપ 1679 વોર્ડ -6 રણજીતભાઇ લખમણભાઇ ડાભી ભાજપ 1581