Junagadh Municipal Election Result 2025 Live:જૂનાગઢ મનપામાં ભગવો લહેરાયો, ભાજપના ગિરીશ કોટેચાના પુત્રની હાર, જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું

મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 15 વોર્ડમાંથી અન્ય 13 વોર્ડ માટે મતદાન કરવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 06:22 AM (IST)Updated: Tue, 18 Feb 2025 03:00 PM (IST)
junagadh-local-body-election-result-2025-live-news-updates-vote-counting-bjp-congress-municipal-elections-results

Junagadh Municipal Corporation Election 2025 Result Live Updates: જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 15 વોર્ડમાંથી અન્ય 13 વોર્ડ માટે મતદાન કરવામાં આવ્યું હતું. મનપાની ચૂંટણીમાં 42.32 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

જૂનાગઢ મહાનગર પાલિકમાં મોટા સમાચારા આવ્યા છે. ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. વાર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારૈયાએ તેમને હરાવ્યા છે.

જૂનાગઢ મહાનગર પાલિકાનું પરિણામ

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ BJP- બિન હરિફ કોંગ્રસ અપક્ષ
જુનાગઢ 60 52 8 40 8 11 1

જૂનાગઢ મહાનગર પાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 જીજ્ઞાસા રાજેશ ગુજરાતી ભાજપ 4742
વોર્ડ -1 રેખાબેન વિનુભાઇ સોલંકી ભાજપ 3934
વોર્ડ -1 નિલેશકુમાર વજસીભાઇ પિઠિયા ભાજપ 5116
વોર્ડ -1 સુભાષ વિનુભાઇ રાદડીયા ભાજપ 4021
વોર્ડ -2 જાગૃતિ હિતેન વાળા ભાજપ 5922
વોર્ડ -2 લીરીબેન કીરીટકુમાર ભીંભા ભાજપ 5892
વોર્ડ -2 અંકિત ડાયાભાઇ માવદિયા ભાજપ 6230
વોર્ડ -2 શાહબાઝખાન અયુબખાન બ્લોચ ભાજપ 5026
વોર્ડ -3 અબ્બાસ ઇબ્રાહિમભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 હસમુખભાઇ ડાયાભાઇ મકવાણા ભાજપ બિન હરીફ
વોર્ડ -3 શરીફાબેન વહાબભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 શહેનાઝબેન ઇબ્રાહિમભાઇ કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -4 પ્રફુલ્લાબેન હસમુખભાઇ ખેરાળા ભાજપ 2367
વોર્ડ -4 મંજુલાબેન વિઠ્ઠલભાઇ પણસારા કોંગ્રેસ 3099
વોર્ડ -4 ધર્મેશ ધીરૂભાઇ પોશીયા ભાજપ 2861
વોર્ડ -4 ચેતનકુમાર હરસુખભાઇ ગજેરા ભાજપ 2241
વોર્ડ -5 રાણીબેન લીલાભાઈ પરમાર ભાજપ 4937
વોર્ડ -5 સોનલબેન રાજેશભાઈ પનારા ભાજપ 5162
વોર્ડ -5 વિનસ નિતીનભાઈ હદવાણી ભાજપ 5436
વોર્ડ -5 સંજયભાઈ મનસુખભાઈ ધોરાજીયા ભાજપ 4653
વોર્ડ -6 જશવંતી દિનેશભાઇ કેશવાલા કોંગ્રેસ 3139
વોર્ડ -6 કુસુમબેન પ્રવિણભાઇ અકબરી ભાજપ 3183
વોર્ડ -6 પ્રવિણભાઇ તેજાભાઇ વાઘેલા ભાજપ 3430
વોર્ડ -6 લલીતભાઈ વિઠ્ઠલભાઈ પણસારા કોંગ્રેસ 3775
વોર્ડ -7 ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ ભાજપ 4261
વોર્ડ -7 વંદના મનોજ દોશી ભાજપ 4086
વોર્ડ -7 જયેશભાઈ રાઠોડભાઈ બોઘરા ભાજપ 4400
વોર્ડ -7 સંજયકુમાર જમનાદાસ મણવર ભાજપ 4041
વોર્ડ -8 સેનીલાબેન અસરફભાઈ થઈમ કોંગ્રેસ 5894
વોર્ડ -8 સહેનાઝબી મહેમુદમીંયાં કાદરી કોંગ્રેસ 6388
વોર્ડ -8 અદ્રેમાન અલારખાભાઈ પંજા કોંગ્રેસ 7105
વોર્ડ -8 શાહીદ સિદ્દિક કોતલ કોંગ્રેસ 6269
વોર્ડ -9 ગીતાબેન મોહનભાઇ પરમાર ભાજપ 2625
વોર્ડ -9 ચેતના નરેશભાઇ ચુડાસા ભાજપ 2503
વોર્ડ -9 આકાશ કરમણભાઇ કટારા ભાજપ 3455
વોર્ડ -9 અશ્વિનભાઇ રામભાઇ ભારાઇ અપક્ષ 4431
વોર્ડ -10 ચંદ્રીકાબેન જીવનભાઇ રાખશીયા ભાજપ 3046
વોર્ડ -10 ૫લ્લવી શ્રેયસકુમાર ઠાકર ભાજપ 2739
વોર્ડ -10 ૫રાગ જયેન્દ્રભાઇ રાઠોડ ભાજપ 2696
વોર્ડ -10 મનન ઘિરજલાલ અભાણી ભાજપ 2720
વોર્ડ -11 પુનમબેન જીતેશભાઇ પરમાર ભાજપ 3991
વોર્ડ -11 દિવ્યાબેન મનોજકુમાર પો૫ટ ભાજપ 4617
વોર્ડ -11 વનરાજ વિપુલભાઇ સોલંકી ભાજપ 3999
વોર્ડ -11 શૈલેષભાઇ રમણીકભાઇ દવે ભાજપ 4004
વોર્ડ -12 મઘુબેન અરજણભાઇ મિયાત્રા ભાજપ 2654
વોર્ડ -12 ઇલાબેન ભરતભાઇ બાલસ ભાજપ 2980
વોર્ડ -12 પુંજાભાઇ મુળુભાઇ સિસોદીયા ભાજપ 2892
વોર્ડ -12 હિરેન પરસોતમભાઇ ભલાણી ભાજપ 2915
વોર્ડ -13 ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક ભાજપ 3842
વોર્ડ -13 વનિતાબેન વાલાભાઈ આમછેડા ભાજપ 3493
વોર્ડ -13 ધરમણભાઇ રામભાઇ ડાંગર ભાજપ 4321
વોર્ડ -13 વીમલભાઈ હરકાંતભાઈ જોષી ભાજપ 3640
વોર્ડ -14 જમકુબેન અર્જુનભાઈ છાયા ભાજપ બિન હરીફ
વોર્ડ -14 આધ્યાશક્તી અપુર્વભાઈ મજમુદાર ભાજપ બિન હરીફ
વોર્ડ -14 કલ્પેશ કિશોર અજવાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -14 બાલુભાઈ ભગાભાઈ રાડા ભાજપ બિન હરીફ
વોર્ડ -15 સોનલબેન કારાભાઇ રાડા કોંગ્રેસ 3378
વોર્ડ -15 ગીતાબેન રાજેશભાઇ સોલંકી કોંગ્રેસ 3222
વોર્ડ -15 કેશુભાઈ રામભાઈ ઓડેદરા કોંગ્રેસ 3666
વોર્ડ -15 રાવણભાઇ લાખાભાઇ પરમાર કોંગ્રેસ 3660