Gujarat Rain Data: ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ હતી. જેમાં સૌથી વધુ વરસાદ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં વરસાદ થયો હતો. પોરબંદર તાલુકામાં 13.77 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 10.27 ઈંચ, રાણાવાવમાં 9.40 ઈંચ, પાટણ-વેરાવળમાં 7.51 ઈંચ અને કેશોદમાં 7.44 ઈંચ વરસાદ થયો હતો.
છેલ્લાં 24 કલાકમાં થયેલો વરસાદ
