Bhavnagar Municipal Election Result 2025 Live Updates: ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શિહોર નગરપાલિકામાં 61.27 ટકા, ગારીયાધારમાં 56.77 ટકા, તળાજામાં 57.30 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠકો મળી
મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય શિહોર 36 36 25 8 2 1 ગારીયાધાર 28 28 18 7 0 3 તળાજા 28 28 17 11 0 0
શિહોર નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 સવુબેન કાળુભાઈ ડાભી ભાજપ 1883 વોર્ડ -1 વર્ષાબેન ગીરીશભાઈ દવે ભાજપ 1881 વોર્ડ -1 અશોકસિંહ માલુભાઈ વાળા ભાજપ 2143 વોર્ડ -1 હરદેવ ધીરૂભાઈ નકુમ ભાજપ 1863 વોર્ડ -2 જાગૃતીબેન ચતુરભાઈ રાઠોડ ભાજપ 2009 વોર્ડ -2 હંસાબા પ્રદ્યુમનસિંહ ગોહિલ ભાજપ 1693 વોર્ડ -2 વિજયભાઈ અરજણભાઈ પરમાર ભાજપ 1853 વોર્ડ -2 મુનાભાઈ નોંઘાભાઈ મકવાણા ભાજપ 1845 વોર્ડ -3 અસ્મિતાબેન દિનેશભાઇ ચૌહાણ ભાજપ 1281 વોર્ડ -3 ગીતાબેન મનજીભાઇ સોલંકી ભાજપ 1421 વોર્ડ -3 ભરતભાઇ કાનજીભાઇ રાઠોડ ભાજપ 1272 વોર્ડ -3 હાર્દિકકુમાર પરેશભાઇ આલ ભાજપ 1268 વોર્ડ -4 રૂપલબેન જયેશભાઈ રાઠોડ ભાજપ 1320 વોર્ડ -4 નિકેતાબેન અનિરૂધ્ધભાઈ પંડ્યા ભાજપ 852 વોર્ડ -4 જયરાજ નવલસંગ મોરી કોંગ્રેસ 910 વોર્ડ -4 અલ્પેશ છોટાલાલ ત્રિવેદી ભાજપ 1083 વોર્ડ -5 ઈન્દુબેન મનહરભાઈ સોલંકી ભાજપ 1174 વોર્ડ -5 હંસાબેન ઘનશ્યામભાઈ પરમાર ભાજપ 1136 વોર્ડ -5 દિપસંગભાઈ બચુભાઈ રાઠોડ અપક્ષ 1451 વોર્ડ -5 સહદેવભાઈ ભીખાભાઈ ડાંગર ભાજપ 1146 વોર્ડ -6 અર્ચનાબેન જીતેન્દ્રકુમાર બોરીચા કોંગ્રેસ 1176 વોર્ડ -6 ફરીદાબેન રજાકભાઈ મકવાણા કોંગ્રેસ 1345 વોર્ડ -6 કિરણસંગ રામસંગ ઘેલડા કોંગ્રેસ 1373 વોર્ડ -6 ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ ભાજપ 1364 વોર્ડ -7 જીમીબેન દિપકકુમાર રાણા ભાજપ 1123 વોર્ડ -7 ઉર્મિલા પંકજભાઈ ગોહેલ કોંગ્રેસ 974 વોર્ડ -7 સુભાષભાઈ મુકુન્દરાય રાઠોડ ભાજપ 1144 વોર્ડ -7 રાજેશભાઈ વિરેન્દ્રભાઈ ચૌહાણ ભાજપ 953 વોર્ડ -8 ગીતાબેન દેવરાજભાઈ બુધેલીયા ભાજપ 901 વોર્ડ -8 મુમતાજબાનુ ઇસ્માઇલભાઈ મેતર કોંગ્રેસ 652 વોર્ડ -8 અશ્વીનભાઈ ભીમજીભાઈ બુઢનપરા ભાજપ 728 વોર્ડ -8 મહેશભાઈ નાથાલાલ લાલાણી અપક્ષ 825 વોર્ડ -9 મંજુબેન કલ્યાણભાઈ મકવાણા ભાજપ 1237 વોર્ડ -9 શરીફાબેન મહંમદભાઈ સોરઠીયા કોંગ્રેસ 1490 વોર્ડ -9 ઉવૈશ જહાંગીરભાઈ સૈયદ આમ આદમી પાર્ટી 1353 વોર્ડ -9 સતારભાઈ મહંમદભાઈ સૈયદ કોંગ્રેસ 1327
ગારિયાધાર નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 વર્ષાબેન સંજયભાઈ મકવાણા ભાજપ 1038 વોર્ડ -1 મીનાબેન શૈલેશભાઈ બારૈયા ભાજપ 1271 વોર્ડ -1 નાથાભાઈ ડાયાભાઈ ટોટા ભાજપ 1244 વોર્ડ -1 અરવિંદભાઈ ઓઘાભાઈ વાઘાણી(લચ્છુ) ભાજપ 1242 વોર્ડ -2 નીશાબેન અતુલભાઈ જાદવ ભાજપ 976 વોર્ડ -2 વનીતા સંજયભાઈ કંટારીયા ભાજપ 970 વોર્ડ -2 હિતેશભાઈ લાલજીભાઈ ઝાલા ભાજપ 874 વોર્ડ -2 વિજયભાઈ જસવંતભાઈ નથવાણી ભાજપ 889 વોર્ડ -3 હિનાબેન રમેશભાઈ રેવર કોંગ્રેસ 1384 વોર્ડ -3 હસીનાબેન સતારભાઈ સૈયદ કોંગ્રેસ 1324 વોર્ડ -3 ફિરોજભાઈ અબ્દુલભાઈ ચૌહાણ કોંગ્રેસ 1575 વોર્ડ -3 આસીફભાઈ રફીકભાઈ ખેરડીયા કોંગ્રેસ 1706 વોર્ડ -4 નિતાબેન પ્રવિણભાઈ ગોહિલ(મુન્નાભાઈ) ભાજપ 1204 વોર્ડ -4 મધુબેન કાંતિભાઈ જેઠવા ભાજપ 1068 વોર્ડ -4 વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ જાદવ ભાજપ 1066 વોર્ડ -4 પ્રફુલ લાભુભાઈ કાત્રોડીયા ભાજપ 1228 વોર્ડ -5 ઈન્દ્રાબા ભૂપતભાઇ પરમાર આમ આદમી પાર્ટી 963 વોર્ડ -5 પ્રિયાબેન અમિતભાઈ વાઘેલા ભાજપ 793 વોર્ડ -5 તુળશીભાઈ ભગવાનભાઈ રોય આમ આદમી પાર્ટી 976 વોર્ડ -5 વસંતકુમાર રવજીભાઇ ગોપાણી આમ આદમી પાર્ટી 893 વોર્ડ -6 સોનલબેન યોગેશભાઈ સોલંકી ભાજપ 1079 વોર્ડ -6 શીવાંગીબેન સિધ્ધાર્થભાઈ પરમાર ભાજપ 1269 વોર્ડ -6 સવજીભાઈ ભીખાભાઈ દેવાણી ભાજપ 1409 વોર્ડ -6 ભાવેશભાઈ ભોળાભાઈ દેત્રોજા ભાજપ 1351 વોર્ડ -7 ફિઝા રફીકભાઈ ચૌહાણ કોંગ્રેસ 734 વોર્ડ -7 જયાબેન લાલજીભાઈ ચૌહાણ ભાજપ 750 વોર્ડ -7 મુકેશભાઈ હીરાભાઈ બાબરીયા કોંગ્રેસ 788 વોર્ડ -7 અશોકભાઈ દામજીભાઈ ભરોળીયા કોંગ્રેસ 823
તળાજા નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 ઈન્દુબેન સુનિલભાઈ ચૌહાણ ભાજપ 1097 વોર્ડ -1 બીનાબા ભુપેન્દ્રસિંહ વાળા ભાજપ 1240 વોર્ડ -1 ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળા ભાજપ 1184 વોર્ડ -1 યશરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા ભાજપ 1054 વોર્ડ -2 માનાબેન વાઘાભાઈ ચોહાણ કોંગ્રેસ 946 વોર્ડ -2 રાધીકાબેન જયેશભાઈ સરવૈયા કોંગ્રેસ 878 વોર્ડ -2 ફિરોઝભાઈ અબ્દુલરહેમાન દસાડીયા કોંગ્રેસ 935 વોર્ડ -2 ઉસ્માનગની દોસ્તમહમદ તૈબાણી કોંગ્રેસ 920 વોર્ડ -3 સારીકાબેન અશોકભાઈ ચૌહાણ કોંગ્રેસ 1249 વોર્ડ -3 શાહીનબાનુ ફીરોજભાઇ ગીગાણી કોંગ્રેસ 1362 વોર્ડ -3 ઈર્શાદભાઈ અબ્દુલકરીમભાઈ મલીક કોંગ્રેસ 1539 વોર્ડ -3 દાઉદભાઈ જમાલભાઈ નાગરીયા કોંગ્રેસ 1474 વોર્ડ -4 ભાવનાબેન રમેશભાઈ ભાલીયા ભાજપ 1000 વોર્ડ -4 હેતલબેન કમલેશકુમાર રાઠોડ ભાજપ 851 વોર્ડ -4 હરેશભાઈ દેવાભાઈ મેર ભાજપ 901 વોર્ડ -4 લાભુબેન સોમાતભાઈ બારૈયા કોંગ્રેસ 824 વોર્ડ -5 તેજલબેન દીનેશભાઈ પરમાર ભાજપ 1016 વોર્ડ -5 તેજસ્વીબા સિધ્ધરાજસિંહ ગોહિલ કોંગ્રેસ 992 વોર્ડ -5 હરેશભાઇ ખીમાભાઇ બારૈયા ભાજપ 932 વોર્ડ -5 પ્રદીપસીંહ અરવીંદસીંહ ગોહીલ ભાજપ 1017 વોર્ડ -6 કાંતાબેન મધુભાઈ પરમાર ભાજપ 818 વોર્ડ -6 નિશાબેન દિપકકુમાર જોષી ભાજપ 860 વોર્ડ -6 મહેન્દ્રસિંહ કૃષ્ણદેવસિંહ સરવૈયા(ઈન્દ્રાણી ગેસવાળા ભાજપ 989 વોર્ડ -6 જીલુભાઈ ગીગાભાઈ ભમ્મર કોંગ્રેસ 910 વોર્ડ -7 કસુબેન બગુભાઈ ડાભી ભાજપ 1473 વોર્ડ -7 અશરફબાનુ રફીકઅલી પીરાણી ભાજપ 1420 વોર્ડ -7 અયાન નિહાલભાઈ ભુરાણી ભાજપ 1451 વોર્ડ -7 અકરમ અલીનકી ભુરાણી ભાજપ 1442