Bhavnagar Municipal Corporation Election Result 2026 Live Updates (ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): ભાવનગર મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. ભાવનગર મનપા પર ભાજપ વિજય થયું છે. 52માંથી 44 બેઠક પર જીત થઈ છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Bhavnagar Municipal Corporation Election 2026 Highlights કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય 13 52 44 08 0 0 0
ભાવનગર મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Bhavnagar Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષનું નામ મળેલ મત ચિત્રા ફુલસર નારી નીરલબેન મનીષભાઇ સિધ્ધપુરા ભારતીય જનતા પાર્ટી 9925 ચિત્રા ફુલસર નારી હીરાબેન વિનોદભાઇ કુકડીયા ભારતીય જનતા પાર્ટી 9794 ચિત્રા ફુલસર નારી સંજયભાઇ ધનજીભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 10821 ચિત્રા ફુલસર નારી ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા ભારતીય જનતા પાર્ટી 11929 કુંભારવાડા જેતુનબેન અલીભાઇ રાઠોડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5851 કુંભારવાડા અનિતાબેન અજયભાઇ ગોહેલ ભારતીય જનતા પાર્ટી 5703 કુંભારવાડા કિશનભાઇ બળવંતભાઇ મેર (કિશન મેર, એડવોકેટ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 8128 કુંભારવાડા અશોકભાઇ પોપટભાઇ બારૈયા (બારૈયા લાઇટવાળા) ભારતીય જનતા પાર્ટી 5545 વડવા-બ ઉષાબેન કિશોરભાઇ ગોહેલ ભારતીય જનતા પાર્ટી 9063 વડવા-બ દિપ્તીબેન કાંતીભાઇ ધારૈયા ભારતીય જનતા પાર્ટી 7337 વડવા-બ હરેશભાઇ દીલીપભાઇ મેણીયા ભારતીય જનતા પાર્ટી 7228 વડવા-બ લાલુભા માનુભા વાળા (સમોસાવાળા) ભારતીય જનતા પાર્ટી 8083 કરચલીયા પરા રેખાબેન શંભુભાઇ બારૈયા ભારતીય જનતા પાર્ટી 11347 કરચલીયા પરા બિન્દુબેન આતુભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 12252 કરચલીયા પરા નરેશભાઇ શાંતીભાઇ મકવાણા ભારતીય જનતા પાર્ટી 12625 કરચલીયા પરા સંજયકુમાર અનંતરાય બારૈયા ભારતીય જનતા પાર્ટી 11882 કૃષ્ણનગર ઉત્તર – રૂવા જસુબેન આનંદભાઇ બારૈયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11536 કૃષ્ણનગર ઉત્તર – રૂવા શબાના અબ્દુલવાહિદ ખોખર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10365 કૃષ્ણનગર ઉત્તર – રૂવા ભરતભાઇ સાજણભાઇ બુધેલીયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11902 કૃષ્ણનગર ઉત્તર – રૂવા મુકેશ કેશવભાઇ ચૌહાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10713 પીરછલ્લા ઉષાબેન કિશનલાલ તલરેજા ભારતીય જનતા પાર્ટી 10556 પીરછલ્લા શીતલ તેજશભાઇ જોષી ભારતીય જનતા પાર્ટી 9894 પીરછલ્લા સંજયભાઇ બચુભાઇ વેગડ ભારતીય જનતા પાર્ટી 9816 પીરછલ્લા વૈભવ પ્રકાશભાઇ પારેખ ભારતીય જનતા પાર્ટી 10290 તખ્તેશ્વર જાગૃતિબેન રાજેશભાઇ રાવળ ભારતીય જનતા પાર્ટી 9570 તખ્તેશ્વર દક્ષાબેન નિલેશભાઇ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 9642 તખ્તેશ્વર ભાવિકભાઇ દિલીપભાઇ મણીયાર ભારતીય જનતા પાર્ટી 9179 તખ્તેશ્વર સંજયભાઇ નવનીતરાય શાહ ભારતીય જનતા પાર્ટી 8794 વડવા –અ નિતાબેન કૌશિકભાઈ ચાંદલીયા ભારતીય જનતા પાર્ટી 8412 વડવા –અ વૈશાલીબેન ચંદ્રેશભાઈ કનાડીયા ભારતીય જનતા પાર્ટી 7747 વડવા –અ પરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 7887 વડવા –અ રાજેશભાઈ પોપટભાઈ રાબડીયા ભારતીય જનતા પાર્ટી 8385 બોર તળાવ પારૂલબેન હિતેશભાઈ ઢાપા ભારતીય જનતા પાર્ટી 7219 બોર તળાવ ઉમાબા યશવંતસિંહ રાણા ભારતીય જનતા પાર્ટી 8747 બોર તળાવ કાંતિભાઈ રવજીભાઈ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7127 બોર તળાવ જયદિપસિંહ દિલાવરસિંહ ગોહિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 9303 કાળવીબીડ - સીદસર - અધેવાડા નમ્રતાબેન જગદીશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી 11201 કાળવીબીડ - સીદસર - અધેવાડા વર્ષાબા વિક્રમસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી 10672 કાળવીબીડ - સીદસર - અધેવાડા જયકીશનભાઈ અરવિંદભાઈ હાવળીયા ભારતીય જનતા પાર્ટી 11405 કાળવીબીડ - સીદસર - અધેવાડા ભાર્ગવ જયદેવભાઈ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 10822 સરદારનગર દક્ષિણ – અધેવાડા ભાવનાબેન અનિલભાઈ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટી 10466 સરદારનગર દક્ષિણ – અધેવાડા મિતલબેન હિતેશભાઈ માંડલીયા ભારતીય જનતા પાર્ટી 9463 સરદારનગર દક્ષિણ – અધેવાડા મેરાભાઈ નગાભાઈ કસોટીયા ભારતીય જનતા પાર્ટી 8433 સરદારનગર દક્ષિણ – અધેવાડા મનિષ તુલસીદાસ અડવાણી ભારતીય જનતા પાર્ટી 9321 સરદારનગર ઉત્તર – તરસમીયા વંદના હાર્દિપભાઈ જાંબુચા ભારતીય જનતા પાર્ટી 11118 સરદારનગર ઉત્તર – તરસમીયા જાગૃતિબેન વિજયભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 11357 સરદારનગર ઉત્તર – તરસમીયા કિશન અશોકભાઈ મહેતા ભારતીય જનતા પાર્ટી 12255 સરદારનગર ઉત્તર – તરસમીયા જશવંતસિંહ ગુલાબસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 11457 ઘોઘા સર્કલ – અકવાડા દિપાબેન પુનિતભાઈ ડોડીયા ભારતીય જનતા પાર્ટી 15232 ઘોઘા સર્કલ – અકવાડા રિંકુબેન સુરેશભાઈ માંગુકિયા ભારતીય જનતા પાર્ટી 13280 ઘોઘા સર્કલ – અકવાડા પરેશભાઈ હિંમતભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 14863 ઘોઘા સર્કલ – અકવાડા બળદેવસિંહ અમરસિંહ ચૂડાસમા ભારતીય જનતા પાર્ટી 14064