Anand Municipal Election Result Live: આંકલાવમાં અપક્ષો છવાયા, ઓડ અને બોરીયાવીમાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો ક્યાં કોણ જીત્યું

આજે 18મી ફેબ્રુઆરીના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરુ કરાઈ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 09:22 AM (IST)Updated: Tue, 18 Feb 2025 02:16 PM (IST)
anand-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Anand Municipal Election Result 2025 Live Updates: આણંદ જિલ્લાની 3 નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર 4 અને ખંભાત તાલુકાની 1 બેઠક 24- ઉંદેલ - 2, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/ પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આજે તા. 18 મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના 9 વાગ્યાથી હાથ ધરાઈ છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠકો મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ
બોરીયાવી 24 24 0 15 6 3
આંકલાવ 24 24 0 10 0 14
ઓડ 24 18 6 24 0 0

બોરીયાવી નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 મનીષાબેન હર્ષદભાઇ વાઘેલા ભાજપ 681
વોર્ડ -1 કાન્તાબેન અનિલભાઇ રાઠોડ ભાજપ 646
વોર્ડ -1 મિનેષ રાઠોડ (મિનુભા) ભાજપ 843
વોર્ડ -1 ઇશ્વરભાઇ અંબાલાલ વાઘેલા કોંગ્રેસ 854
વોર્ડ -2 કૈલાસબેન રાજુભાઇ રાઠોડ કોંગ્રેસ 1004
વોર્ડ -2 લીલાબેન મહેશભાઇ રાઠોડ ભાજપ 791
વોર્ડ -2 તેજસિંહ અજયસિંહ ચૌહાણ ભાજપ 1389
વોર્ડ -2 વિજયભાઇ રાવજીભાઇ પરમાર કોંગ્રેસ 900
વોર્ડ -3 મિનાક્ષીબેન હસમુખભાઇ ચૌહાણ (મગો) ભાજપ 1129
વોર્ડ -3 સવિતાબેન અતુલભાઇ રાઠોડ ભાજપ 1033
વોર્ડ -3 ગૌતમભાઇ સોમાભાઇ બારૈયા કોંગ્રેસ 1048
વોર્ડ -3 જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ વાઘેલા (જીગો) કોંગ્રેસ 1072
વોર્ડ -4 બીનીશાબહેન ભક્તેશકુમાર પટેલ ભાજપ 979
વોર્ડ -4 મીનાબેન રવિન્દ્રભાઇ રાઠોડ ભાજપ 969
વોર્ડ -4 જીતેન્દ્રભાઇ ધનાભાઇ રાઠોડ (J.D) કોંગ્રેસ 871
વોર્ડ -4 રુષિન અશોકભાઇ પટેલ ભાજપ 911
વોર્ડ -5 રેખાબેન જયેશભાઇ રાવળ અપક્ષ 803
વોર્ડ -5 અંજનાબેન પ્રકાશકુમાર પંડ્યા ભાજપ 761
વોર્ડ -5 નિલેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (બાંસુરી) અપક્ષ 1162
વોર્ડ -5 જીજ્ઞેશ કાન્તીભાઇ પટેલ (ટીકાભાઇ) ભાજપ 785
વોર્ડ -6 રમીલાબેન રાજેશભાઇ ભોઇ ભાજપ 787
વોર્ડ -6 ભાનુબેન અરવિંદભાઇ રાઠોડ ભાજપ 1036
વોર્ડ -6 અલ્પેશ રાઠોડ (પીન્ટું) ભાજપ 1580
વોર્ડ -6 રવિન્દ્રકુમાર ભાઇલાલભાઇ પટેલ અપક્ષ 982

આંકલાવ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 કાન્તાબેન ગોરધનભાઇ ગોહેલ અપક્ષ 1090
વોર્ડ -1 ગીતાબેન સામંતભાઇ ચાવડા અપક્ષ 982
વોર્ડ -1 પ્રવિણભાઇ કાંતિભાઇ સોલંકી અપક્ષ 718
વોર્ડ -1 અમિતકુમાર મનીષભાઇ પઢીયાર ભાજપ 715
વોર્ડ -2 નિરલબેન દિનેશભાઇ પટેલ ભાજપ 844
વોર્ડ -2 કપીલાબેન અશોકભાઇ મકવાણા અપક્ષ 536
વોર્ડ -2 મહેન્દ્ર રાવજીભાઇ પરમાર અપક્ષ 738
વોર્ડ -2 વિશાલકુમાર રજનીકાન્ત પટેલ ભાજપ 759
વોર્ડ -3 સિતારાબાનુ સલીમશા દિવાન અપક્ષ 998
વોર્ડ -3 ધનાબેન માનસંગ રાજ અપક્ષ 1415
વોર્ડ -3 સંજયકુમાર અભેસંગ રાજ અપક્ષ 1968
વોર્ડ -3 નારસંગ સરદારસંગ રાજ અપક્ષ 1053
વોર્ડ -4 મકસુદાબીબી મલંગશા દિવાન અપક્ષ 879
વોર્ડ -4 બીસુબેન ગનીઅહેમદ ભાલાવત અપક્ષ 884
વોર્ડ -4 વિક્રમભાઇ સામંતસિંહ પઢિયાર અપક્ષ 946
વોર્ડ -4 મનુભાઇ જશુભાઇ રાઠોડ અપક્ષ 860
વોર્ડ -5 રંજનબેન અશ્વિનભાઇ મકવાણા ભાજપ 1134
વોર્ડ -5 ઉન્નતિબેન મનિષકુમાર પટેલ ભાજપ 1276
વોર્ડ -5 જગદીશભાઇ ચંદુભાઇ તળપદા ભાજપ 918
વોર્ડ -5 યોગેશભાઇ બાબુભાઇ પટેલ ભાજપ 1198
વોર્ડ -6 અંજુબેન મયુરભાઇ ઠાકોર અપક્ષ 800
વોર્ડ -6 રેશ્માબેન ભાવિકકુમાર પટેલ ભાજપ 761
વોર્ડ -6 અમિત જગદીશભાઇ પટેલ ભાજપ 1221
વોર્ડ -6 સંતોલકુમાર મહીજીભાઇ પટેલ ભાજપ 1186

ઓડ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 અનીતાબેન દિલીપભાઇ ઠાકોર ભાજપ 1212
વોર્ડ -1 હેતલબેન કિરણભાઇ ઠાકોર ભાજપ 977
વોર્ડ -1 જગદિશભાઇ રાવજીભાઇ ઠાકોર ભાજપ 1125
વોર્ડ -1 ભાઇલાલભાઇ શંકરભાઇ ઠાકોર ભાજપ 917
વોર્ડ -2 નીરુબેન મનોજભાઇ સોલંકી ભાજપ 992
વોર્ડ -2 પ્રિતીબેન કનુભાઇ માળી ભાજપ 885
વોર્ડ -2 કિરીટકુમાર રાવજીભાઇ અહિમકર ભાજપ 1226
વોર્ડ -2 કનુભાઇ મોહનભાઇ તળપદા ભાજપ 1163
વોર્ડ -3 લીલાબેન સંજયભાઇ ભોઇ ભાજપ બિન હરીફ
વોર્ડ -3 મીનાબેન અજીતસિંહ રાવલજી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 કેતનકુમાર રમણભાઇ રાવલજી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 રમેશભાઇ મુળજીભાઇ ૫રમાર ભાજપ બિન હરીફ
વોર્ડ -4 નીતાબેન ભરતકુમાર ઠાકોર ભાજપ 680
વોર્ડ -4 ભાવનાબેન નરેન્દ્રભાઇ પટેલ ભાજપ 806
વોર્ડ -4 વિપુલકુમાર મનહરભાઇ ૫ટેલ ભાજપ 795
વોર્ડ -4 સંજયભાઇ જશભાઇ ૫ટેલ ભાજપ 707
વોર્ડ -5 પ્રિયંકાબેન મુકેશકુમાર પટેલ ભાજપ 1225
વોર્ડ -5 હંશાબેન મહેન્દ્રભાઇ ૫રમાર ભાજપ 1091
વોર્ડ -5 પ્રિતેશકુમાર ચંદ્રકાંતભાઇ સુથાર ભાજપ 1274
વોર્ડ -5 ભાવેશકુમાર રતીભાઇ ૫ટેલ ભાજપ 1315
વોર્ડ -6 પ્રિસ્કીલાબેન પ્રવિણભાઇ મેકવાન ભાજપ બિન હરીફ
વોર્ડ -6 દોલીબેન કનુભાઇ ૫રમાર ભાજપ બિન હરીફ
વોર્ડ -6 નિખિલકુમાર મણીભાઇ ૫ટેલ ભાજપ 1060
વોર્ડ -6 સંદિપભાઇ શંકરભાઇ ૫રમાર ભાજપ 1004

જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત 24- ઉંદેલ - 2, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાઇ હતી.

બોરીયાવી નગરપાલિકામાં 79.53 ટકા, આંકલાવમાં 79.35 ટકા અને ઓડમાં 67 ટકા મતદાન થયું હતું. તેમજ ઉમરેઠ નગરપાલિકાની પેટી ચૂંટણી માટે 53.75 ટકા મતદાન થયું છે.