Karamsad-Anand Municipal Election Result 2026 Live: કરમસદ-આણંદ મનપાના 13 વોર્ડના 52 બેઠકો પર કોણ જીત્યું જુઓ લિસ્ટ

KAMC Election Result 2026 Live: કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 12:55 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:31 PM (IST)
karamsad-anand-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners

Karamsad-Anand Municipal Corporation Election Result 2026 Live Updates (કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): કરમસદ-આણંદ મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. કરમસદ-આણંદ મહાનગર પાલિકા પર ભાજપ વિજેતા થયું છે. 52 માંથી 43 બેઠક મળી છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ બિનહરિફ જાહેર થયું છે. વોર્ડ નંબર 6માં ભાજપની આખી પેનલ બિનહરિફ જાહેર થઇ છે.

કરમસદ-આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Karamsad-Anand Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
13 52 43 08 00 01 0

કરમસદ-આણંદ મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Karamsad-Anand Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોર્ડનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલા મત
વોર્ડ - 1 નિકિતા ચેતનકુમાર રાઠોડ ભારતીય જનતા પાર્ટી 5089
વોર્ડ - 1 નિકિતાબેન ભાવિનકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 4976
વોર્ડ - 1 જયંતિભાઇ સોમાભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 5219
વોર્ડ - 1 અલ્પેશભાઇ ફતેસિંગ પઢીયાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5037
વોર્ડ - 2 હંસાબેન દિપકસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 5532
વોર્ડ - 2 દિપીકાબેન ભૂપેન્દ્રભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 6236
વોર્ડ - 2 કિરણસિંહ રામસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી 6573
વોર્ડ - 2 મિતેશભાઇ બકુલચંદ્ર પટેલ ભારતીય જનતા પાર્ટી 6249
વોર્ડ - 3 રેશમા મહંમદરફી મન્સુરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7718
વોર્ડ - 3 નજમાબાનુ ફીરોજખાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 8700
વોર્ડ - 3 મહેશભાઇ ઠાકોરભાઇ વસાવા અપક્ષ 9908
વોર્ડ - 3 જાવેદ સત્તારભાઇ વહોરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10299
વોર્ડ - 4 એરિકાબેન વિપુલકુમાર મેકવાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7747
વોર્ડ - 4 અયમાન મોઈનુદ્દીન નાથાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7983
વોર્ડ - 4 સલીમશા કાલુશા દિવાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7918
વોર્ડ - 4 નુરમોહંમદ મોહંમદભાઈ વ્હોરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7973
વોર્ડ - 5 રંજનબેન રમેશભાઇ વસાવા ભારતીય જનતા પાર્ટી 3877
વોર્ડ - 5 પ્રેમીલાબેન અરવિંદભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 4689
વોર્ડ - 5 ભાવેશકુમાર મોહનલાલ સોલંકી ભારતીય જનતા પાર્ટી 4649
વોર્ડ - 5 રોહિતકુમાર કુંદનસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 4221
વોર્ડ - 6 હિરલબેન અર્પણકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 6 કવિતા જીગ્નેશ પટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 6 નિશિતકુમાર શરદકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 6 સ્વપ્નીલ દિનુભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 7 ગાર્ગી ચંન્દ્રકાંત ૫ટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 7 જશોદાબેન રાજેશકુમાર ભાવનાણી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 7 પ્રભાત હીરાભાઇ પ્રજા૫તિ ભારતીય જનતા પાર્ટી 6959
વોર્ડ - 7 મયૂરકુમાર જગદીશભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 5119
વોર્ડ - 8 પ્રીતિબેન સુનિલકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 8 હાર્દિકાબેન અંકિતકુમાર ઠકકર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 8 અમિતકુમાર ભાઇલાલભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 8 હરેકૃષ્ણ વિઠૃલભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 6764
વોર્ડ - 9 નિરાલીબેન હિરેનભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 9 રૂપલ બાલકિષ્ના ૫ટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 9 કમલેશભાઇ દેવેન્દ્રસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટી 5501
વોર્ડ - 9 અમિતકુમાર ભાનુભાઇ પુરોહિત ભારતીય જનતા પાર્ટી 5922
વોર્ડ - 10 કૃતિકા સૌમિલ પટેલ ભારતીય જનતા પાર્ટી 6440
વોર્ડ - 10 મયુરીબેન દિલીપકુમાર રાય ભારતીય જનતા પાર્ટી 4930
વોર્ડ - 10 ભરતભાઇ રણછોડભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 5002
વોર્ડ - 10 વિકાસ ચંદ્રેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 5193
વોર્ડ - 11 વર્ષાબેન ભાવિનભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 5406
વોર્ડ - 11 સોનલબેન નિશાંતભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 5284
વોર્ડ - 11 મીલનભાઇ મહેન્દ્રભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 6304
વોર્ડ - 11 હાર્દિક ઘનશ્યામભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 5532
વોર્ડ - 12 ધુળીબેન ભીખાભાઇ વણકર ભારતીય જનતા પાર્ટી 5088
વોર્ડ - 12 રૂપલબેન વનિસકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 4709
વોર્ડ - 12 મયુરભાઇ અમૃતભાઇ સુથાર ભારતીય જનતા પાર્ટી 5345
વોર્ડ - 12 મહેન્દ્રસિંહભાઇ મથુરભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 5770
વોર્ડ - 13 ચેતનાબેન જીતેન્દ્રકુમાર ચાવડા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 13 મયુરીબેન નલિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 3951
વોર્ડ - 13 રાજેશભાઈ બાબુભાઈ પઢિયાર ભારતીય જનતા પાર્ટી 4915
વોર્ડ - 13 કેતન રમણભાઈ બારોટ ભારતીય જનતા પાર્ટી 4911