PM Modi Gujarat Visit Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું છેકે, અમારો ધ્યેય નાના ખેડૂતોનો વિકાસ છે. પશુ અને પશુ પાલકોનો વિકાસ અમારો મંત્ર છે. પશુઓના રસીકરણ પાછળ 15 હજાર કરોડનો ખર્ચ કરાયો છે. 2030 સુધીમાં પશુઓની બિમારી પર નિયંત્રણ મેળવાશે. વિક્સિત ભારતના નિર્માણ માટે ગ્રામિણ અર્થવ્યવસ્થા મજબૂત હોવી જરૂરી છે.
By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 22 Feb 2024 11:42 AM (IST)Updated: Thu, 22 Feb 2024 12:13 PM (IST)
