LIVE BLOG

Gujarati News Live: ગેનીબેને ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત્યા બાદ આજે આપ્યું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું આપ્યું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 13 Jun 2024 08:22 AM (IST)Updated: Thu, 13 Jun 2024 08:44 AM (IST)
gujarati-news-live-updates-13-june-2024-gujarat-national-politics-weather-updates-breaking-news-top-headlines-latest-news-in-gujarati-liveblog

Gujarati News Live Updates: ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા પછી આજે વાવના ધારાસભ્ય પદ તરીકે આજે રાજીનામું આપ્યું છે. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી વાવના ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે.