Gujarati News Live Updates: થોડા દિવસ પહેલાં સુરતની સ્વીમેર હોસ્પિટલમાંથી થાઈ ગર્લ્ડ કાંડમાં ઓર્થો ડૉક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરાયા છે.MMBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતા. તેમની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.
By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 12 Jun 2024 09:53 AM (IST)Updated: Wed, 12 Jun 2024 11:12 AM (IST)
