Gujarat Rain Live Updates (August 27): ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 27 Aug 2024 10:14 AM (IST)Updated: Tue, 27 Aug 2024 02:10 PM (IST)
