Gujarat News Live: સુરતની 14 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં મહારાષ્ટ્રના વિધર્મી યુવકની અટકાયત કરવામાં આવી છે. હાર્ટ એટેકની ઘટનાથી સરકાર ચિંતિત છે. ગુજરાતમાં આરોગ્ય ખાતાએ કમિટી બનાવી છે, ચર્ચા કરી છે, એ દિશામાં પગલાં પણ લેવાઈ રહ્યા છે. કેબિનેટમાં પુલ અંગે કોસ્ટના ટેન્ડર કરતા ક્વોલિટી ટેન્ડર આવે તે માટે પ્રયાસ કરવામાં આવે એવી સુચના મુખ્યમંત્રીએ આપી છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Oct 2023 06:37 PM (IST)Updated: Wed, 25 Oct 2023 07:05 PM (IST)
