Gujarat Monsoon 2024: ગુજરાતમાં ગત બે દિવસની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આજે પણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને દ્વારકા જિલ્લામાં ખાબક્યો છે. કચ્છના માંડવી અને મુન્દ્રામાં તો જાણે કે બારે મેગ ખાંગા થયા હોવ તેવો મૂશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજે આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જે તાલુકાઓમાં વરસ્યો છે તેમાં માંડવી(કચ્છ)માં 11.3 ઇંચ, મુન્દ્રામાં 7.4 ઇંચ, દ્વારકામાં 5.5 ઇંચ, અબડાસામાં 5.1 ઇંચ, અંજારમાં 2.5, ગાંધીધામમાં 2, લખપતમાં 1.9 ઇંચ, ભેસાણમાં 1.7, લોધીકામાં 1.7, ભુજમાં 1.6 અને ભચાઉમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
ઝોન વાઇઝ જોઇએ ક્યાં કેટલો વરસાદ
કચ્છમાં ક્યાં કેટલો વરસાદ
| તાલુકો | વરસાદ(મિ.મી.) | વરસાદ(ઇંચમાં) |
| માંડવી | 287 | 11.3 |
| મુન્દ્રા | 188 | 7.4 |
| અબડાસા | 129 | 5.1 |
| અંજાર | 63 | 2.5 |
| ગાંધીધામ | 50 | 2.0 |
| લખપત | 49 | 1.9 |
| ભુજ | 41 | 1.6 |
| ભચાઉ | 36 | 1.4 |
| નખત્રાણા | 30 | 1.2 |
| રાપર | 13 | - |
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિ.મી.) |
| દેવભૂમિ દ્વારકા | દ્વારકા | 140 |
| જૂનાગઢ | ભેસાણ | 44 |
| દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 34 |
| જામનગર | જોડિયા | 30 |
| ભાવનગર | ઘોઘા | 20 |
| જામનગર | જામનગર, | 17 |
| જામનગર | જામજોધપુર | 16 |
| અમરેલી | ખાંભા | 15 |
| ભાવનગર | તળાજા | 15 |
| જામનગર | ધ્રોલ | 15 |
| દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 12 |
| જૂનાગઢ | વિસાવદર | 12 |
| જામનગર | કાલાવડ | 11 |
| અમરેલી | રાજુલા | 10 |
| ભાવનગર | ભાવનગર | 8 |
| ભાવનગર | પાલીતાણા | 8 |
| ભાવનગર | જેસર | 8 |
| દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 8 |
| જૂનાગઢ | જૂનાગઢ | 7 |
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 7 |
| જૂનાગઢ | વંથલી | 7 |
| જામનગર | લાલપુર | 7 |
| અમરેલી | સાવરકુંડલા | 6 |
| ભાવનગર | ઉમરાળા | 6 |
| જૂનાગઢ | માળિયા હાટીના | 6 |
| અમરેલી | કુંકાવાવ | 5 |
| અમરેલી | લાઠી | 5 |
| બોટાદ | રાણપુર | 5 |
| ભાવનગર | વલભીપુર | 5 |
| ગીર સોમનાથ | ઉના | 5 |
| અમરેલી | અમરેલી | 4 |
| ભાવનગર | શિહોર | 4 |
| ભાવનગર | મહુવા | 4 |
| અમરેલી | બાબરા | 3 |
| અમરેલી | લીલીયા | 3 |
| બોટાદ | ગઢડા | 3 |
| જૂનાગઢ | માંગરોળ | 3 |
| જૂનાગઢ | માણાવદર | 2 |
| અમરેલી | બગસરા | 1 |
| અમરેલી | ધારી | 1 |
| ભાવનગર | ગારિયાધાર | 1 |
| ગીર સોમનાથ | તાલાલા | 1 |
મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિ.મી.) |
| અમદાવાદ | ધોલેરા | 31 |
| અમદાવાદ | દસક્રોઇ | 22 |
| પંચમહાલ | ગોધરા | 17 |
| અમદાવાદ | ધોળકા | 17 |
| છોટા ઉદેપુર | બોડેલી | 14 |
| છોટા ઉદેપુર | નસવાડી | 12 |
| આણંદ | આંકલાવ | 12 |
| અમદાવાદ | દેત્રોજ | 12 |
| અમદાવાદ | વિરમગામ | 12 |
| મહીસાગર | ખાનપુર | 11 |
| ખેડા | ગળતેશ્વર | 11 |
| અમદાવાદ | અમદાવાદ City | 11 |
| છોટા ઉદેપુર | કવાંટ | 10 |
| અમદાવાદ | બાવળા | 10 |
| ખેડા | કપડવંજ | 8 |
| ખેડા | નડિયાદ | 8 |
| પંચમહાલ | શહેરા | 7 |
| પંચમહાલ | જાંબુઘોડા | 7 |
| પંચમહાલ | મોરવા હડફ | 7 |
| અમદાવાદ | ધંધુકા | 7 |
| મહીસાગર | વીરપુર | 6 |
| મહીસાગર | સંતરામપુર | 6 |
| ખેડા | વસો | 6 |
| છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 6 |
| પંચમહાલ | ઘોઘંબા | 5 |
| પંચમહાલ | હાલોલ | 5 |
| મહીસાગર | લુણાવાડા | 5 |
| દાહોદ | ગરબાડા | 5 |
| દાહોદ | સિંગવડ | 5 |
| આણંદ | સોજીત્રા | 5 |
| મહીસાગર | કડાણા | 4 |
| દાહોદ | દેવગઢ બારિયા | 4 |
| આણંદ | ઉમરેઠ | 4 |
| અમદાવાદ | સાણંદ | 4 |
| વડોદરા | સિનોર | 3 |
| ખેડા | કઠલાલ | 3 |
| ખેડા | મહેમદાવાદ | 3 |
| છોટા ઉદેપુર | સંખેડા | 3 |
| આણંદ | આણંદ | 3 |
| અમદાવાદ | માંડલ | 3 |
| વડોદરા | વડોદરા | 2 |
| વડોદરા | વાઘોડિયા | 2 |
| વડોદરા | ડેસર | 2 |
| પંચમહાલ | કાલોલ | 2 |
| ખેડા | મહુધા | 2 |
| દાહોદ | ફતેપુરા | 2 |
| છોટા ઉદેપુર | જેતપુર પાવી | 2 |
| આણંદ | બોરસદ | 2 |
| વડોદરા | સાવલી | 1 |
| ખેડા | ઠાસરા | 1 |
| દાહોદ | ઝાલોદ | 1 |
| દાહોદ | લીમખેડા | 1 |
| દાહોદ | દાહોદ | 1 |
| દાહોદ | ધાનપુર | 1 |
ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિ.મી.) |
| બનાસકાંઠા | દાંતીવાડા | 28 |
| મહેસાણા | બહુચરાજી | 24 |
| પાટણ | સરસ્વતી | 24 |
| પાટણ | સિદ્ધપુર | 20 |
| ગાંધીનગર | માણસા | 18 |
| બનાસકાંઠા | ડીસા | 15 |
| મહેસાણા | મહેસાણા | 15 |
| મહેસાણા | કડી | 15 |
| બનાસકાંઠા | ધાનેરા | 14 |
| સાબરકાંઠા | ઇડર | 13 |
| મહેસાણા | ઉંઝા | 12 |
| પાટણ | પાટણ | 12 |
| બનાસકાંઠા | સુઇગામ | 11 |
| મહેસાણા | સતલાસણા | 11 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 11 |
| બનાસકાંઠા | દાંતા | 10 |
| અરવલ્લી | મોડાસા | 10 |
| બનાસકાંઠા | વાવ | 9 |
| ગાંધીનગર | કલોલ | 9 |
| સાબરકાંઠા | હિંમતનગર | 9 |
| મહેસાણા | જોટણા | 8 |
| પાટણ | રાધનપુર | 8 |
| સાબરકાંઠા | ખેડબ્રહ્મા | 8 |
| સાબરકાંઠા | વિજયનગર | 8 |
| અરવલ્લી | બાયડ | 6 |
| અરવલ્લી | ભિલોડા | 6 |
| ગાંધીનગર | ગાંધીનગર | 6 |
| મહેસાણા | વિજાપુર | 6 |
| સાબરકાંઠા | તલોદ | 6 |
| મહેસાણા | વિસનગર | 5 |
| મહેસાણા | વડનગર | 5 |
| બનાસકાંઠા | પાલનપુર | 4 |
| અરવલ્લી | માલપુર | 4 |
| બનાસકાંઠા | વડગામ | 3 |
| બનાસકાંઠા | અમીરગઢ | 3 |
| અરવલ્લી | ધનસુરા | 3 |
| સાબરકાંઠા | વડાલી | 3 |
| બનાસકાંઠા | દીયોદર | 2 |
| અરવલ્લી | મેઘરજ | 2 |
| પાટણ | સાંતલપુર | 2 |
| પાટણ | ચાણસ્મા | 2 |
| સાબરકાંઠા | પોસિના | 2 |
| બનાસકાંઠા | કાંકરેજ | 1 |
દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિ.મી.) |
| ડાંગ | સુબિર | 25 |
| વલસાડ | કપરાડા | 22 |
| ડાંગ | આહવા | 19 |
| વલસાડ | વાપી | 16 |
| તાપી | કુકરમુંડા | 16 |
| તાપી | વ્યારા | 14 |
| સુરત | ઉમરપાડા | 14 |
| નવસારી | વાંસદા | 14 |
| ડાંગ | વઘઇ | 14 |
| વલસાડ | ઉમરગામ | 13 |
| તાપી | નિઝર | 12 |
| નર્મદા | સાગબારા | 12 |
| તાપી | સોનગઢ | 11 |
| વલસાડ | વલસાડ | 10 |
| તાપી | ડોલવણ | 9 |
| નવસારી | ચીખલી | 9 |
| નવસારી | ખેરગામ | 9 |
| સુરત | કામરેજ | 8 |
| સુરત | મહુવા | 8 |
| ભરૂચ | ઝગડિયા | 8 |
| વલસાડ | ધરમપુર | 6 |
| વલસાડ | પારડી | 6 |
| સુરત | બારડોલી | 6 |
| નર્મદા | તિલકવાડા | 5 |
| તાપી | વલોદ | 4 |
| તાપી | ઉચ્છલ | 4 |
| સુરત | માંગરોળ | 4 |
| નર્મદા | નાંદોદ | 4 |
| નર્મદા | ગરુડેશ્વર | 4 |
| ભરૂચ | વાલિયા | 4 |
| ભરૂચ | જંબુસર | 4 |
| સુરત | ઓલપાડ | 3 |
| નર્મદા | ડેડિયાપાડા | 3 |
| સુરત | પલસાણા | 2 |
| ભરૂચ | આમોદ | 2 |
| ભરૂચ | નેત્રંગ | 2 |
| નવસારી | નવસારી | 1 |
