LIVE BLOG

Gujarat News Highlights: જામજોધપુરના માંડાસણમાં આંગણવાડીના મહિલા કાર્યકર પર પતિનો જીવલેણ હુમલો

ગુજરાતમાં બનતી ઘટનાઓ અને સમાચારથી અવગત રહેવા માટે રીફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 05 Oct 2024 07:17 AM (IST)Updated: Sat, 05 Oct 2024 01:22 PM (IST)
gujarat-latest-news-today-live-updates-october-05-2024-weather-politics-top-headlines-samachar-in-gujarati

Gujarat News Highlights: જામજોધપુરના માંડાસણમાં આંગણવાડીના મહિલા કાર્યકર ઉપર પતિનો તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. રિસામણે જતી રહી હોવાનો ખાર રાખીને પતિએ તલવારના 6 જેટલા ઘા ઝીંક્યા હતા. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે હુમલો કરનાર પતિને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.