LIVE BLOG

Gujarat News Highlights: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર અને CISF દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરી

Gujarat Latest News Highlights: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Jun 2024 06:10 AM (IST)Updated: Tue, 18 Jun 2024 02:28 PM (IST)
gujarat-latest-breaking-news-live-updates-june-18-2024-weather-update-politics-aaj-na-taja-samachar-top-healines-in-gujarati

Gujarat Latest News Highlights: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. હાલ તમામ મુસાફરોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથીરિટીને મેઈલ મારફતે ધમકી મળતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.