LIVE BLOG

Gujarat News Today Live: અમદાવાદમાં રોડ રસ્તાની ફરિયાદો મુદ્દે મેયર એક્શનમાં: મોડી રાત્રે સરપ્રાઈઝ વિઝિટ કરી સમીક્ષા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 09:04 AM (IST)Updated: Fri, 25 Sep 2026 09:09 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-25-september-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 25 September, 2026 : અમદાવાદ શહેરમાં ખરાબ રોડ રસ્તાઓની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને મેયર હિતેશ બારોટ કડક એક્શનમાં આવ્યા છે. કામગીરીની વાસ્તવિકતા જાણવા માટે મેયરે મોડી રાત્રે ૨ વાગ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે જાતે જ ફિલ્ડમાં ઉતરીને રાત્રિ દરમિયાન ચાલતી રોડ રિસરફેસ અને સમારકામની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મેયરે સ્થળ પર જઈને કામગીરીની ગુણવત્તા ચકાસી હતી અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

25 Sep 2026, 09:09 AM

અમદાવાદમાં રોડ રસ્તાની ફરિયાદો મુદ્દે મેયર એક્શનમાં

અમદાવાદ શહેરમાં ખરાબ રોડ રસ્તાઓની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને મેયર હિતેશ બારોટ કડક એક્શનમાં આવ્યા છે. કામગીરીની વાસ્તવિકતા જાણવા માટે મેયરે મોડી રાત્રે ૨ વાગ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે જાતે જ ફિલ્ડમાં ઉતરીને રાત્રિ દરમિયાન ચાલતી રોડ રિસરફેસ અને સમારકામની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મેયરે સ્થળ પર જઈને કામગીરીની ગુણવત્તા ચકાસી હતી અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.