Gujarat News Today Live 14 September, 2026 : બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી સીએનજી પંપ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. આ હડતાળના પગલે સરહદી વિસ્તારના હજારો વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Sep 2026 08:41 AM (IST)Updated: Mon 14 Sep 2026 08:47 AM (IST)

14 Sep 2026, 08:47 AM
બનાસકાંઠા અને થરાદમાં આજથી CNG પંપોની હડતાલ
બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી સીએનજી પંપ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. આ હડતાળના પગલે સરહદી વિસ્તારના હજારો વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.