Ahmedabad Municipal Election Result Live: બાવળામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી, સાણંદમાં ભાજપનો સપાટો, જાણો ક્યાં કોણ જીત્યું

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 08:09 AM (IST)Updated: Tue, 18 Feb 2025 07:02 PM (IST)
ahmedabad-municipal-election-result-2025-live-updates-vote-counting-party-wise-local-body-elections-results

Ahmedabad Municipal Election Result 2025 Live Updates: અમદાવાદ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બાવળા નગરપાલિકામાં 63.56 ટકા, સાણંદમાં 61.50 ટકા અને ધંધુકામાં 57.13 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
બાવળા 28 28 0 14 13 0 1
સાણંદ 28 27 1 25 3 0 0
ધંધુકા 28 28 0 20 7 1 0

બાવળા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 મનિષાબેન ભાગ્યેશભાઈ ભરવાડ કોંગ્રેસ 1237
વોર્ડ -1 મધુબેન નારણભાઈ ભરવાડ ભાજપ 1282
વોર્ડ -1 કીર્તી સુરેશભાઈ ટોટા ભાજપ 1326
વોર્ડ -1 નિલેશભાઈ જુહાજી ઠાકોર કોંગ્રેસ 1325
વોર્ડ -2 કોમલ મયુરધ્વજ ડાભી કોંગ્રેસ 1480
વોર્ડ -2 સંધ્યાબેન અનુજકુમાર શર્મા કોંગ્રેસ 1185
વોર્ડ -2 અમીતભાઈ વિનુભાઈ પ્રજાપતિ કોંગ્રેસ 1175
વોર્ડ -2 નયનકુમાર રસીકલાલ ઠક્કર કોંગ્રેસ 1229
વોર્ડ -3 જાગૃતિબેન રાજેશભાઈ પ્રજાપતિ ભાજપ 1237
વોર્ડ -3 પ્રજ્ઞાબેન આશિષકુમાર પટેલ બોબી ભાજપ 1102
વોર્ડ -3 ઉમંગભાઈ રમેશચંદ્ર પટેલ ભાજપ 1479
વોર્ડ -3 પ્રકાશકુમાર દશરથભાઈ પટેલ ભાજપ 1122
વોર્ડ -4 જાગૃતિબેન સુરેશભાઈ ઠાકોર ભાજપ 884
વોર્ડ -4 રેખાબેન કેતનકુમાર પટેલ ભાજપ 807
વોર્ડ -4 નરેન્દ્રકુમાર લાલજીભાઈ રાઘાણી વકીલ ભાજપ 742
વોર્ડ -4 દિપકકુમાર રમેશચંદ્ર ભટ્ટ ભાજપ 855
વોર્ડ -5 તુલસાબેન હસમુખભાઈ પુરબિયા મીનાબેન કોંગ્રેસ 1043
વોર્ડ -5 ચંદ્રિકાબેન દર્શનભાઈ ઠાકોર કોંગ્રેસ 1344
વોર્ડ -5 ભાવીનભાઈ સગરામભાઈ ભરવાડ ભાવિક કોંગ્રેસ 1246
વોર્ડ -5 રાકેશભાઈ પ્રતાપભાઈ ઠાકોર ભાણો ભાજપ 1245
વોર્ડ -6 જશુમતીબેન પ્રવિણભાઈ ચૌહાણ જશીબેન કોંગ્રેસ 1417
વોર્ડ -6 રત્નાબેન સુનિલકુમાર ઠાકોર કોંગ્રેસ 1225
વોર્ડ -6 જિગ્નેશ ચીનુભાઈ ભરવાડ કોંગ્રેસ 1469
વોર્ડ -6 જયેશભાઈ અંબાલાલ બેલદાર કોંગ્રેસ 1443
વોર્ડ -7 આશાબેન હિતેશભાઈ રબારી ભાજપ 788
વોર્ડ -7 મંજુબેન રમનજી ઠાકોર ભાજપ 768
વોર્ડ -7 કાળુભાઇ મપાભાઇ ચૌહાણ બસપા 1339
વોર્ડ -7 વિજય કાંતિલાલ ચૌહાણ ભાજપ 980

સાણંદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 શાન્તીબેન જેરામભાઈ ભરવાડ ભાજપ 1769
વોર્ડ -1 કલ્પનાબેન હર્ષદભાઈ પટેલ ભાજપ 1895
વોર્ડ -1 વિશાલકુમાર રાજેશભાઈ રાઠોડ ભાજપ 1775
વોર્ડ -1 ધ્રુમીન અભયભાઈ દોશી ભાજપ 1870
વોર્ડ -2 જ્યોત્સનાબેન અરૂણકુમાર વાઘેલા ભાજપ 1855
વોર્ડ -2 પારૂલ હેમંતકુમાર શુક્લ ભાજપ 1751
વોર્ડ -2 વિપુલભાઈ મનહરભાઈ રાણા ભાજપ 1674
વોર્ડ -2 જયેન્દ્રસિંહ જીલુભા પરમાર ભાજપ 1923
વોર્ડ -3 ગોમતીબેન વિજયભાઇ જાદવ ભાજપ 2585
વોર્ડ -3 માલતીબેન શૈલેષભાઇ પટેલ ભાજપ 2668
વોર્ડ -3 દિપક ભગાજી ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -3 રઘુવીરસિંહ રણજીતસિંહ ગોહિલ ભાજપ 2600
વોર્ડ -4 દીના જયેન્દ્રકુમાર પટેલ ભાજપ 1649
વોર્ડ -4 અરૂણાબા જીગ્નેશસિંહ ઝાલા ભાજપ 1866
વોર્ડ -4 અમીત દિનેશભાઈ ચુનારા ભાજપ 1818
વોર્ડ -4 વિરેન્દ્રસિંહ ભરતસિંહ ચૌહાણ ભાજપ 1747
વોર્ડ -5 કાજલબેન શ્યામભાઈ દંતાણી કોંગ્રેસ 1404
વોર્ડ -5 દીપીકાબેન મુકેશકુમાર પરમાર કોંગ્રેસ 1402
વોર્ડ -5 ધર્મેશભાઈ ભાઈલાલભાઈ વાઘેલા કોંગ્રેસ 1466
વોર્ડ -5 જીગ્નેશકુમાર મોહનભાઈ વાઘેલા ભાજપ 1450
વોર્ડ -6 ઇન્દુબેન વિનોદભાઇ ચુનારા ભાજપ 1780
વોર્ડ -6 મિતલ શિરીનભાઇ પટેલ ભાજપ 1735
વોર્ડ -6 જયેન્દ્રસિંહ દિલીપસિંહ વાઘેલા ભાજપ 1870
વોર્ડ -6 નીલકંઠસિંહ અનોપસિંહ વાઘેલા ભાજપ 1686
વોર્ડ -7 પુજાબા દિવ્યરાજસિંહ વાઘેલા ભાજપ 2428
વોર્ડ -7 પ્રિતીબેન આનન્દભાઇ ઠક્કર ભાજપ 2367
વોર્ડ -7 નિલેશભાઇ કરશનભાઇ મકવાણા ભાજપ 2342
વોર્ડ -7 વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલા ભાજપ 2310

ધંધુકા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ગીતાબેન અશોકકુમાર પરમાર ભાજપ 1339
વોર્ડ -1 મનિષાબેન શામજીભાઇ ભુંભાણી ભાજપ 1187
વોર્ડ -1 દયારામભાઇ ભીમાભાઇ ડાભી ભાજપ 1452
વોર્ડ -1 કલ્પેશભાઇ બાબુભાઇ ડુમાણિયા ભાજપ 1407
વોર્ડ -2 આશાબેન પ્રવિણભાઇ થળેશા ભાજપ 1110
વોર્ડ -2 જશુબેન હસમુખલાલ ડાભી ભાજપ 1077
વોર્ડ -2 રાજેશકુમાર પરષોત્તમભાઇ પરમાર ભાજપ 1109
વોર્ડ -2 બળભદ્ર ભગવાનદાસ વૈષ્ણવ (ભદુ મહારાજ) અપક્ષ 1030
વોર્ડ -3 રમીલાબેન બળવંતભાઇ ધંધુકીયા ભાજપ 1008
વોર્ડ -3 નિતાબેન દિનેશભાઇ કણજરીયા ભાજપ 1065
વોર્ડ -3 જયેશભાઇ ભનુભાઇ રાશમીયા કોંગ્રેસ 1130
વોર્ડ -3 અવજલહુસેન જીલનીમીયા સૈયદ કોંગ્રેસ 1275
વોર્ડ -4 શહેનાબાનુ ઉમરફારૂક મોદન કોંગ્રેસ 1555
વોર્ડ -4 સકીનાબેન ઉસ્માનગનીભાઇ દેસાઇ કોંગ્રેસ 1005
વોર્ડ -4 મોહંમદરઝા ઝુલ્ફીકારઅલી બુખારી કોંગ્રેસ 1715
વોર્ડ -4 સાબીર અહેમદભાઇ મોદન કોંગ્રેસ 1554
વોર્ડ -5 ખુશાલીબેન અમિતકુમાર રાણપુરા ભાજપ 1050
વોર્ડ -5 પારૂલબેન જિગ્નેશભાઇ આદેસરા ભાજપ 838
વોર્ડ -5 કેતનકુમાર દેવરાજભાઇ રામી ભાજપ 895
વોર્ડ -5 યજ્ઞેશભાઇ ભરતભાઇ શુકલ ભાજપ 863
વોર્ડ -6 આરતી ધવલકુમાર ચૌહાણ ભાજપ 885
વોર્ડ -6 તૃપ્તિબેન શૈલેષકુમાર રાવલ ભાજપ 836
વોર્ડ -6 ભગવતસિંહ મહિપતસિંહ વાળા ભાજપ 841
વોર્ડ -6 જિજ્ઞેશકુમાર ગોવિંદભાઇ ગઢીયા ભાજપ 872
વોર્ડ -7 ગજરાબેન વિજયભાઇ ચૌહાણ ભાજપ 1371
વોર્ડ -7 રીનાબેન વિનોદભાઇ વાઘરી ભાજપ 1292
વોર્ડ -7 અશોકભાઇ ઘનશ્યામભાઇ ડાભી ભાજપ 1426
વોર્ડ -7 મોહંમદજુનેદ યાકુબભાઇ દેસાઇ કોંગ્રેસ 1368