Ahmedabad Election Result 2026 Live: અમદાવાદ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો, 48 વોર્ડમાં કઈ બેઠક પર કોણ જીત્યુ વાંચો સંપૂર્ણ લિસ્ટ

AMC Election Result 2026 Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 12:05 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:28 PM (IST)
ahmedabad-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners
HIGHLIGHTS
  • જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જંગી લીડથી જીતી
  • ગોતા વોર્ડમાં ભાજપની આખી પેનલ 24 હજારથી વધારે મતોથી જીતી.

Ahmedabad Municipal Corporation Election Result 2026 Live Updates (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિણામ 2026): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. 192 બેઠક માંથી ભાજપને 160 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 32 બેઠક મળી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની કુલ 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. આ બન્ને બેઠકમાં ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Ahmedabad Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
48 192 160 32 00 00 00

અમદાવાદ મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Ahmedabad Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોર્ડનું નામ વિજેતા ઉમેદવાર પક્ષ મળેલા મત
ગોતા પાયલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 25614
ગોતા હીના ભીખાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 24761
ગોતા વિષ્ણુભાઇ ભીખાભાઇ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 25032
ગોતા કેતનકુમાર બાબુલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 28351
ચાંદલોડીયા બિન્દુબેન વિમલકુમાર કુકડીયા ભારતીય જનતા પાર્ટી 26358
ચાંદલોડીયા રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 25508
ચાંદલોડીયા ભુપેન્દ્રભાઇ શંકરલાલ પંચાલ ભારતીય જનતા પાર્ટી 26010
ચાંદલોડીયા નંદુભાઇ અમૃતલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 28990
ચાંદખેડા પાયલબેન વિજયભાઈ મોહનીયા ભારતીય જનતા પાર્ટી 19491
ચાંદખેડા રીટા રાજેન્દ્રકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 20940
ચાંદખેડા યશકુમાર જયંતીલાલ જાદવ ભારતીય જનતા પાર્ટી 21121
ચાંદખેડા અતુલ મુન્શીલાલ મિશ્રા ભારતીય જનતા પાર્ટી 21581
સાબરમતી ખુશ્બુબેન દશરથભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 19114
સાબરમતી અંજુબેન ચીતરંજન શાહ ભારતીય જનતા પાર્ટી 20621
સાબરમતી નિરજ મનસુખભાઈ ગજ્જર ભારતીય જનતા પાર્ટી 17579
સાબરમતી ચેતનભાઈ ચીનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 19062
રાણીપ ભાવિબેન પાર્થિકભાઈ પંચાલ ભારતીય જનતા પાર્ટી 27456
રાણીપ વર્ષાબેન રાજેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24411
રાણીપ ભાવિનકુમાર અમૃતલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 25823
રાણીપ મહેશભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 25253
નવાવાડજ નિધિ જયદીપ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 24097
નવાવાડજ અનિતાબેન મુકેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 26828
નવાવાડજ રાજેશભાઇ ભાઇલાલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 23464
નવાવાડજ વિરાટ જનકરાય પુરોહિત ભારતીય જનતા પાર્ટી 22643
ઘાટલોડિયા જાગૃતિ જયમીનભાઈ પંડયા ભારતીય જનતા પાર્ટી 26585
ઘાટલોડિયા રિન્કુ બિમલકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24169
ઘાટલોડિયા મયુર રમણીકલાલ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 24354
ઘાટલોડિયા પ્રવિણભાઈ અંબાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 24963
થલતેજ રીટાબેન મનુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી
થલતેજ દેવલ સમીરકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 35826
થલતેજ અલ્પેશકુમાર શાંતિલાલ મકવાણા ભારતીય જનતા પાર્ટી 36368
થલતેજ હિતેષભાઇ કાંતીલાલ બારોટ ભારતીય જનતા પાર્ટી 34261
નારણપુરા કનકબેન ભાવિનભાઈ નકુમ ભારતીય જનતા પાર્ટી 26670
નારણપુરા પૂર્વિકા જતીન પટેલ ભારતીય જનતા પાર્ટી 25533
નારણપુરા અમિતભાઈ વિનોદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 27732
નારણપુરા દર્શન જશવંતલાલ શાહ ભારતીય જનતા પાર્ટી 27128
સ.પ.સ્ટેડીયમ વર્ષાબેન પિનાકિન સોલંકી ભારતીય જનતા પાર્ટી 15734
સ.પ.સ્ટેડીયમ દિપલબેન હાર્દિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 16715
સ.પ.સ્ટેડીયમ જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરીયા ભારતીય જનતા પાર્ટી 17411
સ.પ.સ્ટેડીયમ રાકેશભાઈ નવીનચંદ્ર પરિખ ભારતીય જનતા પાર્ટી 16398
સરદારનગર મંજુલાબેન વાહજીભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19367
સરદારનગર ડિંપલ દેવાનંદ વરિન્દાની ભારતીય જનતા પાર્ટી 19606
સરદારનગર કમલેશકુમાર રામાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 21950
સરદારનગર ચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણી ભારતીય જનતા પાર્ટી 20516
નરોડા ડૉ ચંદાબેન વિઠ્ઠલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 28359
નરોડા દિવ્યા નિકુંજ ખાખી ભારતીય જનતા પાર્ટી 24897
નરોડા જયેશ ડાહ્યાલાલ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 26374
નરોડા વિપુલ ચીનુભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 25792
સૈજપુર બોધા ભાવના અજમલભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી 15541
સૈજપુર બોધા વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી ભારતીય જનતા પાર્ટી 15064
સૈજપુર બોધા બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ (બી. એન) ભારતીય જનતા પાર્ટી 17357
સૈજપુર બોધા અંકિત કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 18311
કુબેરનગર આરતીબેન શૈલેષભાઇ પટણી ભારતીય જનતા પાર્ટી 16114
કુબેરનગર કામીનીદેવી વિનોદકુમાર ઝા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 15572
કુબેરનગર ઉમેદસિંહ પ્રતાપસિંહ યાદવ ભારતીય જનતા પાર્ટી 15406
કુબેરનગર કલ્પાનાબેન સુધીરભાઇ કોડેકર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 15214
અસારવા અનસુયાબેન રવજીભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 21673
અસારવા સુમનબેન ભંવરસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટી 19127
અસારવા ગિરીશભાઇ ભુરાજી વણઝારા ભારતીય જનતા પાર્ટી 19461
અસારવા દશરથભાઇ રણછોડભાઇ પટણી ભારતીય જનતા પાર્ટી 19223
શાહીબાગ હીનાબેન હિતેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 16298
શાહીબાગ માયાબેન ઉત્તમકુમાર જૈન ભારતીય જનતા પાર્ટી 17137
શાહીબાગ જશુભાઇ મોહનજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 18496
શાહીબાગ રાજેશ છગનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 16421
શાહપુર રશ્મિબેન દિપકભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 18574
શાહપુર રેખાબેન બઘાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 18515
શાહપુર જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19000
શાહપુર હિતેન્દ્ર બાબુભાઇ ૫રમાર ભારતીય જનતા પાર્ટી 17527
નવરંગપુરા આશાબેન હિતેષકુમાર બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટી 22289
નવરંગપુરા એકતા કેશવ રાવલ ભારતીય જનતા પાર્ટી 20767
નવરંગપુરા રીતેશ પરમાનંદભાઇ દુધિયા ભારતીય જનતા પાર્ટી 20024
નવરંગપુરા હેમંત બંસીલાલ કાબરા ભારતીય જનતા પાર્ટી 19525
બોડકદેવ પારૂલબેન વૈભવ મકવાણા ભારતીય જનતા પાર્ટી 28811
બોડકદેવ ભાવનાબેન મલયકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 28974
બોડકદેવ ધરમશી માલજીભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 29447
બોડકદેવ દેવાંગ જીતેન્દ્રભાઇ દાણી ભારતીય જનતા પાર્ટી 30705
જોધપુર ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 30014
જોધપુર નયના ભુપેન્દ્ર કોટક ભારતીય જનતા પાર્ટી 31799
જોધપુર ભાગ્યેશ રજનીકાંત પટેલ ભારતીય જનતા પાર્ટી 31170
જોધપુર વિનોદભાઇ ડાહ્યાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 29060
દરિયાપુર મોનાબેન ભુપેશભાઇ પ્રજાપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20928
દરિયાપુર સમીરા મોહમ્મ્દ યુસુફ શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20157
દરિયાપુર ઈમ્તીયાઝહુસેન ગુલામહુસેન શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 22746
દરિયાપુર નિરવ સુરેન્દ્રકુમાર બક્ષી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 22437
ઇન્ડિયા કોલોની મનીષાબેન ભરતકુમાર તિર્થરાજ ભારતીય જનતા પાર્ટી 13325
ઇન્ડિયા કોલોની જાહન્વી મનસુખભાઈ લુણાગરીયા ભારતીય જનતા પાર્ટી 14568
ઇન્ડિયા કોલોની ઘનશ્યામભાઈ સોહનલાલ બારોટ ભારતીય જનતા પાર્ટી 15920
ઇન્ડિયા કોલોની પંકજકુમાર ચીમનલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 14119
ઠક્કરબાપાનગર શ્વેતાલીબેન અંબાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 19598
ઠક્કરબાપાનગર રૂપાદેવી દીનેશસિંહ જાદૌન ભારતીય જનતા પાર્ટી 19088
ઠક્કરબાપાનગર રણજિતસિંહ વલકુભાઈ વાળા ભારતીય જનતા પાર્ટી 19948
ઠક્કરબાપાનગર જયેશ બટુકભાઈ પટેલ (વનાણી ) ભારતીય જનતા પાર્ટી 22444
નિકોલ નીતાબેન કનૈયાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 36793
નિકોલ વિલાસબેન ભરતભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 35091
નિકોલ દિપકકુમાર ગણપતભાઇ પંચાલ ભારતીય જનતા પાર્ટી 38580
નિકોલ પરેશકુમાર બાવચંદભાઇ લાખાણી ભારતીય જનતા પાર્ટી 36034
વિરાટનગર ચેતના ધર્મેશભાઈ કડીયા ભારતીય જનતા પાર્ટી 24624
વિરાટનગર સંગીતાબેન ભરતભાઈ કોરાટ ભારતીય જનતા પાર્ટી 21677
વિરાટનગર મનીષ જેઠાલાલ માટલીયા ભારતીય જનતા પાર્ટી 22563
વિરાટનગર મુકેશભાઈ રવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 22395
બાપુનગર જયશ્રીબેન દત્તાત્રી દાસરી ભારતીય જનતા પાર્ટી 17054
બાપુનગર જાગૃતિબેન હરેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 15414
બાપુનગર જયમન દિનેશભાઈ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 17877
બાપુનગર જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંગ સેંગર ભારતીય જનતા પાર્ટી 15899
સરસપુર અર્ચનાબેન કાંતિલાલ મકવાણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 18396
સરસપુર ચંદ્રીકા જીતેન્દ્રકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 17144
સરસપુર ચિરાગભાઈ ગુણવંતભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 18204
સરસપુર રાજકુમારસિંહ ઇન્દ્રભાનસિંહ રાજપુત ભારતીય જનતા પાર્ટી 18178
ખાડીયા મીનાબેન સંજયકુમાર નાયક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20332
ખાડીયા બીરજુબેન અલ્પેશભાઇ ઠક્કર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 21586
ખાડીયા ધ્રુવકુમાર પ્રિયકાંત કલાપી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 21785
ખાડીયા મોહંમદ ઇલ્યાસખાન દિલાવરખાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20647
જમાલપુર નાઝનીનબાનુ વસીમખાન ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 30509
જમાલપુર સાનીયા નોમાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 28686
જમાલપુર ફૈઝમોહમદ અબ્દુલઅઝીઝ મારફતીયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 30571
જમાલપુર મુસ્તાક ફરીદભાઇ ખાદીવાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 31763
પાલડી ક્રાંતિ કૌમિલ ગાંધી ભારતીય જનતા પાર્ટી 24980
પાલડી ચેતનાબેન પરેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 24068
પાલડી દશરથભાઇ નાનજીભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 22645
પાલડી જૈનીક નૌતમભાઇ વકીલ ભારતીય જનતા પાર્ટી 23830
વાસણા ભગવતીબેન જયેશ ભરવાડ ભારતીય જનતા પાર્ટી
વાસણા કિન્જલબેન જીગરભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 24999
વાસણા પ્રતાપભાઇ ભીખાભાઇ રાણા ભારતીય જનતા પાર્ટી 21979
વાસણા મેહુલભાઇ ચીનુભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 22435
વેજલપુર જુલી નલીનકુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 19835
વેજલપુર પારૂલબેન તેજસભાઇ દવે ભારતીય જનતા પાર્ટી 18512
વેજલપુર રાજેશભાઇ પ્રહલાદભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 18476
વેજલપુર દેવાંગભાઇ રવિશંકર મેહતા ભારતીય જનતા પાર્ટી 18598
સરખેજ જેઠીબેન છગનભાઇ ડાંગર ભારતીય જનતા પાર્ટી 27755
સરખેજ હેમાબેન ચિરાગકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી 23870
સરખેજ દિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠી ભારતીય જનતા પાર્ટી 25670
સરખેજ રાજેન્દ્ર ચંદુલાલ શુક્લ ભારતીય જનતા પાર્ટી 24844
મક્તમપુરા નુરજહાં અબ્દુલહમીદ દિવાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 30794
મક્તમપુરા નાદિયા આસીફખાન પઠાણ (આસીફખાન જોલી) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 32819
મક્તમપુરા હિતેન્દ્ર પીઠડીયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 28977
મક્તમપુરા હાજીઅસરારબેગ મિરઝા (હાજીભાઇ સિમેન્ટવાલા) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 34909
બહેરામપુરા દીનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 23568
બહેરામપુરા જરીનાબીબી મોહંમદઅસલમ શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 25011
બહેરામપુરા હબીબભાઈ ઈમામુદ્દીન શેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 24637
બહેરામપુરા કમરૂદ્દીન રેહમાનીગુલખાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 27123
દાણીલીમડા તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 31285
દાણીલીમડા હીના મહેશભાઇ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 30538
દાણીલીમડા મનોજભાઇ ખીમજીભાઇ રેવર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 30838
દાણીલીમડા શેહઝાદખાન નાસીરખાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 31314
મણિનગર નિમિતા દિપક દેસાઇ ભારતીય જનતા પાર્ટી 21570
મણિનગર પલકબેન એનલ પટેલ ભારતીય જનતા પાર્ટી 21358
મણિનગર નટવરભાઇ પદમવન ગોસ્વામી ભારતીય જનતા પાર્ટી 21792
મણિનગર વિપુલ જીતેન્દ્રભાઇ સેવક ભારતીય જનતા પાર્ટી 20179
ગોમતીપુર મિનાઝબેન રફીકભાઈ ઘાંચી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 15161
ગોમતીપુર ફિરોઝાબાનુ રશીદભાઇ સંધિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 17834
ગોમતીપુર દેવેન્દ્રકુમાર નટવરલાલ વિસનગરી (ટીનાભાઈ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 18534
ગોમતીપુર ઝૂલ્ફીકારખાન તૌફીકખાન પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 21905
અમરાઈવાડી રેખાબેન ભાવેશભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 14067
અમરાઈવાડી શીતલ વિષ્ણુકુમાર શર્મા ભારતીય જનતા પાર્ટી 13357
અમરાઈવાડી રાકેશભાઇ પોપટભાઇ સક્સેના ભારતીય જનતા પાર્ટી 15098
અમરાઈવાડી તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 16302
ઓઢવ નિતાબેન વિસાભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી 16508
ઓઢવ મીનુ રાઘવેન્દ્રસિંહ ઠાકુર ભારતીય જનતા પાર્ટી 15664
ઓઢવ જીગરભાઈ મહાસુખભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 17579
ઓઢવ રાજેન્દ્ર રણછોડભાઈ જાની ભારતીય જનતા પાર્ટી 14799
વસ્ત્રાલ ગૌરીબેન ઈશ્વરભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 32780
વસ્ત્રાલ જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 32144
વસ્ત્રાલ મિતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 29819
વસ્ત્રાલ પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 30981
ઇંદ્રપુરી રમીલાબેન રમેશભાઇ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 16891
ઇંદ્રપુરી દર્શનાબેન કેયુરભાઇ રાવલ ભારતીય જનતા પાર્ટી 17594
ઇંદ્રપુરી કિર્તીકુમાર ઉત્તમદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી 19950
ઇંદ્રપુરી કૌશિકકુમાર નટવરલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 19210
ભાઈપુરા હાટકેશ્વર નૈરૂતીબેન અશ્વીનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી 13933
ભાઈપુરા હાટકેશ્વર આશાબેન ભાવેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 15697
ભાઈપુરા હાટકેશ્વર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 13745
ભાઈપુરા હાટકેશ્વર રાકેશકુમાર ચિમનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 13946
ખોખરા જયમિનબેન ધર્મેશકુમાર દવે ભારતીય જનતા પાર્ટી 19617
ખોખરા સોનલબા જયરાજસિંહ સરવૈયા ભારતીય જનતા પાર્ટી 18003
ખોખરા નયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટી 18942
ખોખરા કમલેશભાઇ મહેશચંદ્ર પટેલ ભારતીય જનતા પાર્ટી 20729
ઈસનપુર વિંકલ સૌરભ વ્યાસ ભારતીય જનતા પાર્ટી 24492
ઈસનપુર વૈશાલી ભાવેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 24035
ઈસનપુર જીગર હર્ષદભાઇ બારૈયા ભારતીય જનતા પાર્ટી 26450
ઈસનપુર મૌલીક ગૌતમભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 25257
લાંભા અંજુ વિલાસ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 20273
લાંભા ચાંદની તેજસ પટેલ ભારતીય જનતા પાર્ટી 17151
લાંભા રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટી 19498
લાંભા ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી ભારતીય જનતા પાર્ટી 16765
વટવા ભાવના કમલેશકુમાર સોલંકી ભારતીય જનતા પાર્ટી 25414
વટવા નિર્મળા ઉઘવજી પાંડે ભારતીય જનતા પાર્ટી 27008
વટવા સંજયભાઈ કનૈયાલાલ સથવારા ભારતીય જનતા પાર્ટી 25171
વટવા પ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 26782
રામોલ–હાથીજણ સોનલબેન દશરથભાઇ રબારી ભારતીય જનતા પાર્ટી 21696
રામોલ–હાથીજણ રૂપલબેન સંદિપકુમાર ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 22824
રામોલ–હાથીજણ મૌલિકભાઇ અતુલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 26276
રામોલ–હાથીજણ રૂક્મેશકુમાર રામનરેશ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 23006