Nana Patekar Passed Away: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું અવસાન, 75 વર્ષની વયે આવ્યો કાર્ડિયાક અરેસ્ટનો હુમલો

પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા નાના પાટેકર ગોવામાં ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 07:56 AM (IST)Updated: Thu, 08 Oct 2026 07:56 AM (IST)
veteran-actor-nana-patekar-passed-away-at-age-of-75-goa-home-cardiac-arrest

Nana Patekar Passed Away: દિગ્ગજ બોલિવૂડ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ગોવામાં તેમના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ મોતનું કારણ હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા નાના પાટેકર ગોવામાં ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યાંથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, નાના પાટેકરને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પરિવાર અને નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી બાદ, ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.