Rajal Barot Marriage: રાજલ બારોટે હલ્દી સેરેમનીની ઝલક બતાવી, જુઓ ખૂબસૂરત તસવીરો

Rajal Barot Marriage: ગુજરાતી સિંગર રાજલ બારોટ 04 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણીયા સાથે લગ્નગ્રંથિમાં જોડાઈ ગઈ છે. હવે રાજલ બારોટે તેની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે. જુઓ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 10 Feb 2025 11:47 AM (IST)Updated: Mon, 10 Feb 2025 11:47 AM (IST)
gujarati-singer-rajal-barot-glimpses-haldi-ceremony-check-out-gorgeous-pictures

Rajal Barot Marriage: ગુજરાતી સિંગર રાજલ બારોટ (Rajal Barot) 04 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણીયા સાથે લગ્નગ્રંથિમાં જોડાઈ ગઈ છે. આ લગ્ન પ્રસંગ બારોટ પરિવાર સહિત કિંજલ દવે, ગીતા રબારી સહિત અનેક સેલેબ્રિટીસ હાજરી આપી હતી. આ પ્રસંગની અનેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે હવે રાજલ બારોટ પોતે તેની હલ્દી સેરેમનીની ઝલક બતાવતા તસવીરો શેર કરી છે. જુઓ ખૂબસૂરત તસવીરો.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image