IGNOU TEE Admit Card 2026:ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ TEE એક્ઝામ 2026 માટે વિદ્યાર્થીના એડમિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ સાથે ignou.ac.in પરથી IGNOU Hall Ticketને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકાય છે.
વિદ્યાર્થિની સુવિધા માટે આ પેજ પરથી પણ સીધા જ લિંક કરી શકાય છે, જેના પર ક્લિક કરીને સીધા જ એડમિશન પત્ર ડાઉનલોડ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારને પર્સનલ રીતે એડમિશન લેટર મોકલવામાં આવશે નહીં.
IGNOU ડિસેમ્બર 2026 સેશનની પરીક્ષા 25 નવેમ્બર 2026થી 14 જાન્યુઆરી 2027 દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષા બે શિફ્ટમાં કરવામાં આવશે. પહેલી શિફ્ટની પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે. કેટલાક વિષયોની પરીક્ષા માટે ટાઈમ બે કલાકથી 1.30 કલાક સુધી હોઈ શકે છે.
કેવી રીતે ડાઉનલોડ કરશો
- IGNOU TEE હોલ ટીકિટ ડાઉનલોડ કરવા સૌથી પહેલા ignou.ac.in વેબસાઈટ પર જાઓ.
- હોમ પેટ પર એક્ઝામિનેશનમાં ક્લિક કરો.
- યુઝર નેમ, પાસવર્ડ અને આપવામાં આવેલ કોડ સાથે લોગઈન કરો.
- હવે હોલ ટિકિટ સ્ક્રીન પર ઓપન થાય એટલે તેને ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ કાઢો
- ત્યારબાદ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે.
એડમિટ કાર્ડ ફરજિયાત સાથે રાખવું
પરીક્ષામાં ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીએ વિશેષ ધ્યાન રાખવું કે સેન્ટર પર આપવામાં આવેલ એડમિટ કાર્ડ ફરજિયાતપણે સાથે લઈ જવું અને તેનું યોગ્ય વેરિફિકેશન કરી શકાય છે. હોલ ટિકિટ સાથે તમે પરીક્ષા સેન્ટર પર એન્ટ્રી આપવામાં આવશે નહીં અને સંજોગોમાં ઉમેદવાર પરીક્ષામાં ભાગ પણ લઈ શકશે નહીં. આ સંજોગોમાં ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા પોતાના તમામ ડોક્યુમેન્ટ અને સંબંધિત રસીદની પૂરતા પ્રમાણમાં ખાતરી કરી લેવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારે આ માટે પૂરતો સમય ફાળવી પૂર્વ તૈયારી કરીને જ જવું.
