Silver Price Today (19 November, 2026): બુલિયન્સ (Bullions.co.in)ના તાજેતરના આંકડા મુજબ, ગુરુવાર, 19 નવેમ્બર, 2026ના રોજ સવારે 11:40 વાગ્યે ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં ₹900નો વધારો નોંધાયો છે. આ ઉછાળા સાથે 1 કિલો ચાંદીનો ભાવ ₹1,62,390 થયો છે, જ્યારે અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદી ₹1,62,060 પર ટ્રેડ થઈ રહી છે.
ગુડરિટર્ન્સ (Goodreturns)ના આંકડા મુજબ, 19 નવેમ્બરના રોજ ચાંદીની કિંમત ઘટીને ₹1,80,000 પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ દરમિયાન, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો વાયદા ભાવ આજે શરૂઆતી કારોબારમાં 0.15% એટલે કે ₹234 ઘટીને ₹1,60,500 પ્રતિ કિલો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી ₹1,60,734 પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી, જ્યારે બુધવારે ચાંદીના ભાવમાં અંદાજે ₹9,000નો મોટો કડાકો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે કોમેક્સ (Comex) પર આજે (ગુરુવારે) સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 0.84% તૂટીને 3,710.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં પણ 0.79%નો ઘટાડો નોંધાતા તે 44.70 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ કરતી જોવા મળી હતી.
ભારતમાં આજે ચાંદીનો ભાવ (19 નવેમ્બર 2026) | Silver Rates in India
બુલિયન્સ (Bullions.co.in)ના આંકડા અનુસાર, આજે, 19 નવેમ્બર 2026ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ નીચે મુજબ છે
- 1 ગ્રામ ચાંદી: ₹162
- 10 ગ્રામ ચાંદી: ₹1,624
- 100 ગ્રામ ચાંદી: ₹16,239
- 1 કિલોગ્રામ ચાંદી : ₹1,62,390
- વાયદા બજાર (MCX ચાંદી): ₹1,69,017
દેશના મુખ્ય શહેરોમાં ચાંદીના આજના ભાવ (19 નવેમ્બર 2026)
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ
અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,060 નોંધાયો છે.
સુરતમાં આજે ચાંદીનો ભાવ
સુરતમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,060 નોંધાયો છે.
વડોદરામાં આજે ચાંદીનો ભાવ
વડોદરામાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,060 નોંધાયો છે.
ગાંધીનગરમાં આજે ચાંદીનો ભાવ
ગાંધીનગરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,060 નોંધાયો છે.
રાજકોટમાં આજે ચાંદીનો ભાવ
રાજકોટમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,060 નોંધાયો છે.
દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ
દિલ્હીમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,61,570 નોંધાયો છે.
મુંબઈમાં આજે ચાંદીનો ભાવ
મુંબઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,61,850 નોંધાયો છે.
ચેન્નાઈમાં આજે ચાંદીનો ભાવ
ચેન્નાઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹163 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,560 નોંધાયો છે.
હૈદરાબાદમાં આજે ચાંદીનો ભાવ
હૈદરાબાદમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,62,110 નોંધાયો છે.
જયપુરમાં આજે ચાંદીનો ભાવ
જયપુરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,61,830 નોંધાયો છે.
જોધપુરમાં આજે ચાંદીનો ભાવ
જોધપુરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹162 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,61,830 નોંધાયો છે.
સોર્સ: Bullions.co.in
