Gold Rate Today 10 November 2026 | આજનો સોનાનો ભાવ: ગુજરાતી નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના શુભ અવસરે આજે મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે? ગુડરિટર્ન્સ (Goodreturns) ના તાજા આંકડા અનુસાર, આજે સમગ્ર દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,44,610 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,560 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
બીજી તરફ, બુલિયન (Bullions)ના આંકડા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,740 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,34,400 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જો તમે પણ નવા વર્ષના શુભ અવસરે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ખરીદી કરતાં પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના આજના તાજા ભાવ અહીં જાણી લો.
ભારતમાં આજે સોનાના ભાવ (10 નવેમ્બર 2026) | Gold Rates in India
ગુડરિટર્ન્સ (Goodreturns) ના તાજા આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સરેરાશ કિંમતો પર નજર કરીએ તો, 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ નીચે મુજબ છે:
24 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,44,610
22 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,32,560
18 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,08,460
દેશનાં મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ (10 નવેમ્બર 2026)
ગુડરિટર્ન્સ (Goodreturns) ના તાજા આંકડા અનુસાર, દેશનાં મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 01 ગ્રામ) નીચે મુજબ છે:
| શહેર | 24 કેરેટ સોનું | 22 કેરેટ સોનું | 18 કેરેટ સોનું |
| ચેન્નઈ | ₹14,355 | ₹13,158 | ₹10,766 |
| મુંબઈ | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| દિલ્હી | ₹14,476 | ₹13,271 | ₹10,861 |
| કોલકાતા | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| બેંગલુરુ | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| હૈદરાબાદ | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| કેરળ | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| પુણે | ₹14,461 | ₹13,256 | ₹10,846 |
| વડોદરા | ₹14,466 | ₹13,261 | ₹10,851 |
| અમદાવાદ | ₹14,466 | ₹13,261 | ₹10,851 |
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે સોનાનો ભાવ (10 નવેમ્બર 2026) | Gold Rates in Gujarat
ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો છે. અહીંના સ્થાનિક બજારના લેટેસ્ટ રેટ્સ નીચે મુજબ છે:
24 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,44,660
22 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,32,610
18 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,08,510
