યુલુનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Wynnમાં છે આ ખાસિયત, જાણો ડિટેઇલ
By Kisankumar Sureshkumar Prajapati
2023-04-30, 19:06 IST
gujaratijagran.com
લોન્ચ
યુલુ આગામી સમયમાં Wynn ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે.
બેટરી સ્વેપિંગ
Wynnમાં કંપની તરફથી બેટરી સ્વેપિંગનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
એવરેજ
આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 61થી 68 કિમી સુધી ચલાવી શકાય છે.
સ્પીડ
આ સ્કૂટરની ટોપ સ્પીડ 24.9 કિમી પ્રતિ કલાક છે.
કિંમત
કંપનીએ તેની કિંમત 55555 હજાર રૂપિયા એક્સ શોરૂમ રાખી છે.
બુકિંગ
આ માટે કંપનની વેબસાઇટ પર 999 રૂપિયામાં બુકિંગ કરાવી શકાય છે.
ડિલિવરી
યુલુના Wynn સ્કૂટરની મે મહિનાથી ડિલિવરી શરૂ થશે.
પેટની ચરબી ઝડપથી ઘટાડશે આ બીજ
Explore More