ગરદનના દુખાવામાં રાહત મળશે, ઘરે જ કરો આ કામ


By Vanraj Dabhi08, Jun 2025 02:53 PMgujaratijagran.com

ગરદનમાં દુખાવો

ઘણા લોકોને ગરદનના દુખાવાની સમસ્યા રહે છે, ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે કેટલીક એવી બાબતો જણાવીશું, જેનાથી તમે ગરદનના દુખાવાથી રાહત મેળવી શકો છો.

ગરદન પર કોમ્પ્રેસ

જો તમને વારંવાર ગરદનમાં દુખાવો થતો હોય, તો તમે તમારી ગરદન પર ગરમ કે ઠંડુ કોમ્પ્રેસ લગાવી શકો છો. આનાથી તમારો દુખાવો ઓછો થઈ શકે છે.

કસરત કરો

જો તમને વારંવાર ગરદનનો દુખાવો થતો હોય, તો તમે દરરોજ હળવી કસરત કરી શકો છો. આનાથી તમારા ગરદનના દુખાવો ઘટી શકે છે.

યોગ્ય મુદ્રામાં બેસવું

જો તમને વારંવાર ગરદનનો દુખાવો થતો હોય, તો યોગ્ય મુદ્રામાં બેસવાનો પ્રયાસ કરો. યોગ્ય મુદ્રામાં બેસવાથી તમારી ગરદનનો દુખાવો ઓછો થઈ શકે છે.

વજન ઘટાડે

જો તમને વારંવાર ગરદનનો દુખાવો થતો હોય, તો તમારું વજન ઘટાડવાનો પ્રયાસ કરો. વજન ઘટાડવાથી પણ ગરદનનો દુખાવો ઓછો થઈ શકે છે.

હળવા હાથે માલિશ કરો

વારંવાર ગરદનના દુખાવાથી પરેશાન હોવ, તો તમે રોજ હળવા હાથે માલિશ કરી શકો છો. તમારી ગરદનની માલિશ કરવાથી તમારો દુખાવો ઓછો થઈ શકે છે.

ઓશીકું ઓછું વાપરો

જો તમને વારંવાર ગરદનનો દુખાવો થતો હોય, તો ઓશીકું રાખીને સૂવાનું ટાળો. ઓશીકું વગર સૂવાથી ગરદનનો દુખાવો ઓછો થઈ શકે છે.

ડોલો 650ની આડઅસરો શું છે?