આ બિમારી દરમિયાન તમારે પિસ્તા ન ખાવા જોઈએ


By Vanraj Dabhi06, Apr 2024 05:15 PMgujaratijagran.com

પિસ્તાનું સેવન

પિસ્તા અનેક ગુણોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.પરંતુ શું તમે જાણો છો કે શરીર સંબંધિત કેટલીક બિમારીમાં પિસ્તાનું સેવન ન કરવું જોઈએ.

પથરી

જો તમને કિડનીમાં પરથરીની સમસ્યા હોય તો તમારે પિસ્તા ખાવાનું ટાળવું જોઈએ.

અસ્થમા

જો તમને અસ્થમાની સમસ્યા હોય તો પિસ્તાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

પેટ સંબંધિત સમસ્યા

જો પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પિસ્તા ખાવાનું ટાળવું જોઈએ.

ત્વચાની એલર્જી

જે લોકોને ત્વચા પર પિમ્પલ્સ,ફોલ્લીઓ કે નખની સમસ્યા હોય તેઓએ પિસ્તાનું સેવન ટાળવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર

જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો પિસ્તાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

કિડનીની સમસ્યા

જો તમને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે પિસ્તાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

વજન વધારે છે

દરરોજ મોટી માત્રામાં પિસ્તા ખાવાથી વજન વધી શકે છે. તેથી જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો પિસ્તા ન ખાવા જોઈએ.

વાંચતા રહો

શરીરમાં અન્ય કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી,સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં ગુંદાનું સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે