આ ત્રણ યોગાસનની મદદથી છુપાવો ચહેરા પરની કરચલીઓ


By Hariom Sharma27, Nov 2023 03:38 PMgujaratijagran.com

ચહેરા પરની કરચલીઓ

યોગ શરીરના સ્વાસ્થ્યને તો સારુ રાખે છે પણ સાથે સાથે તે ચામડી માટે ખૂબ ફાયદાકારક છે. એવામા જો તમે ચહેરા પરની કરચલીઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલાક યોગાસનની મદદ લઈ શકો છો.

યોગ ખૂબ ફાયદાકારક

યોગ કરવાથી માત્ર તમારી ચામડીને જ ફાયદો થતો નથી પરંતુ તે વજન ઘટાડવામા પણ મદદ કરે છે. તેનાથી શરીર પણ ડિટોક્સ થાય છે અને સાથે દિમાગ પણ શાંત થાય છે.

ધનુરાશન

ધનુરાશન કરવાથી તમારી ચહેરા પરની ચામડી નેચરલી ચમકવા લાગશે અને ચહેરા પરની કરચલીઓની સમસ્યા પણ દૂર કરશે. ધનુરાશન કરવાથી પેટ સંબધિત સમસ્યાઓમા રાહત મળે છે.

પશ્ચિમોત્તાસન

પશ્ચિમોત્તાસન કરવાથી ચહેરા પરની કરચલીઓ, ખીલ, કાળા દાગ ઓછા થાય છે. આ આસન ખભાની સાથે પૂરા શરીરને સ્ટ્રેચ કરવામા મદદ કરે છે. આ આસન કરવાથી પીઠની નીચેના ભાગમા ભરાયેલો થાક દૂર થાય છે અને પાચનમા પણ સુધાર લાવે છે.

You may also like

રોજ ખાઓ આ પાંચ વસ્તુઓ, ઝડપથી વજન થશે ઓછુ

1 અઠવાડિયામાં પેટની ચરબી કેવી રીતે ઘટાડવી? ચાલો જાણીએ

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

1 અઠવાડિયામાં પેટની ચરબી કેવી રીતે ઘટાડવી? ચાલો જાણીએ