ડાયાબિટીઝના દર્દીઓ માટે મગની દાળ ખૂબ અસરકારક કહેવામાં આવી છે. તેને પીળી મગની દાળ પણ કહેવામાં આવે છે.
પીળી મગની દાળ પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર હોય છે.
પીળી દાળમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે. જે ભૂખ ઓછીને બ્લડ શુગર લેવેલને ઓછું કરે છે.
ડાયાબિટીઝના દર્દીઓએ દિવસમાં બે વાર મગની દાળનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીઝના દર્દીઓએ વજન ઘટાડવું પણ જરુરી છે. આવા સમયે મગની દાળ વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
પીળી મગની દાળમાં રહેલું ફાઈબર બ્લડ શુગરના સ્તરને સ્થિર રાખે છે.