પતિના લાંબા આયુષ્ચ માટે સ્ત્રીઓ કરો આ 3 વસ્તુઓનુ દાન


By Hariom Sharma27, Nov 2023 05:31 PMgujaratijagran.com

ગરુડ પુરાણ

હિન્દુ ધર્મમા ઘણા મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાથી એક ગ્રંથનુ નામ છે ગરુડ પુરાણ. આ ગ્રંથમા જીવન સાથે સંબધિત ઘણી બાબતો જણાવવામા આવી છે.

દાન કરવુ

દાન કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમા પણ દાન કરવાનુ મહત્વ જણાવવામા આવ્યુ છે. એવામા ગરુડ પુરાણમા પણ દાન કરવાનુ ખાસ મહત્વ આપેલુ છે.

સ્ત્રીઓ કરો દાન

પતિના લાંબા આયુષ્ચ માટે અને સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓ આ 3 વસ્તુઓનુ દાન કરી શકે છે. આ 3 વસ્તુઓનુ દાન કરવાથી પતિ લાંબુ જીવે છે.

લાલ મરચાનુ દાન

જો કોઈ વ્યક્તિને શત્રુઓનો ડર લાગે છે અથવા તો કોઈ રોગથી પીડાય છે તો સ્ત્રીએ મંગળવારના દિવસે દક્ષિણ દિશામા મુખ રાખીને લાલ મરચાનુ દાન કરવુ જોઈએ.

You may also like

Vastu Tips : તકીયા નીચે કપૂર રાખવાથી શું થાય છે?

સૂતેલી કિસ્મત જગાડશે આ પાંચ ઉપાય

દૂધ,ચોખા અને ખાંડ

માન્યતા પ્રમાણે જો સ્ત્રી સોમવાળના દિવસે શિવ મંદિરમા પૂજારીને આ ત્રણ વસ્તુઓનુ દાન કરે તો પતિ લાંબુ જીવે છે.

સુખ શાંતિ અને ધન

આ વસ્તુઓનુ દાન કરવાથી ઘરમા સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

28 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 28, 2023