ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં તમારે શા કારણે રોકાણ કરવું જોઈએ?


By Jignesh Trivedi19, Dec 2022 08:00 AMgujaratijagran.com

ત્રણ વર્ષનો લોકઈન પીરિયડELSSનો લોકઈન પીરિયડ ત્રણ વર્ષનો હોય છે. સામાન્ય રીતે વીમા, NSE, ટેક્સ સેવિંગ FD, PPF, EPF જેવી સ્કીમ્સમાં લોકઈન પીરિયડ 5 વર્ષનો છે.

પસંદગીની સ્કીમનો મળે છે વિકલ્પELSSમાં પોતાની પસંદગીની સ્કીમમાં રોકાણ કરવાની તક મળે છે, જેમાં 100 રૂપિયાથી માસિક ઈન્વેસ્ટમેન્ટની સાથે SIPની શરૂઆત કરી શકાય છે.

SIPની મદદથી કરી શકો છો રોકાણઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સમાં પોતાના પૈસા જમા કરી શકાય છે કે પછી SIPની મદદથી પણ ઈન્વેસ્ટ કરી શકાય છે. &

ડાયરેક્ટ ફંડ ઓપ્શનકોઈ અન્ય ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડની જેમ જ ELSS મ્યૂચ્યુઅલ ફંડ પણ ઈન્વેસ્ટરને ડાયરેક્ટ ફંડ ઓપ્શનની સુવિધા આપે છે.

ઈક્વિટી રોકાણનું એક્સપોઝરઈક્વિટી રોકાણનો એક્પોઝર મેળવવા માટે ELSSમાં રોકાણને યોગ્ય માનવામાં આવે છે.

આજનું રાશિફળ 19 ડિસેમ્બર, 2022