શા માટે ઝીંક શરીર માટે મહત્વપૂર્ણ છે?


By Kisankumar Sureshkumar Prajapati27, Feb 2025 04:16 PMgujaratijagran.com

ખનિજ

ઝીંક એ એક મહત્વપૂર્ણ ખનિજ છે જે શરીરના ઘણા જરૂરી કાર્યોમાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ

ઝિંક શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

શારીરિક અને માનસિક વિકાસ

બાળકો અને કિશોરોના શારીરિક અને માનસિક વિકાસ માટે ઝિંક જરૂરી છે.

હોર્મોનલ સંતુલન

સ્ત્રી અને પુરૂષ બંનેના હોર્મોનલ સંતુલન અને પ્રજનન ક્ષમતાને જાળવી રાખે છે.

પાચનતંત્ર

શરીરમાં પોષક તત્વોનું શોષણ કરવામાં અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાળ ખરતા અટકાવવામાં

ખીલ ઘટાડવામાં અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.

તણાવ

ઝિંક મગજની કાર્યક્ષમતા વધારવા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

આ લોકો માટે તે ઝેર બની શકે છે કોબી