હિંદુ ધર્મમાં મંદિરને લઈને ઘણા નિયમો હોય છે જેનું લોકો પાલન કરે તો ભગવાન પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે પાછળની તરફ ચાલવું કેમ જરૂરી છે.
મંદિરની બહાર નીકળતી વખતે પીઠ બતાવવી જે ભગવાન માટે આદર અને શ્રદ્ધા ઓછું હોવાનું માનવામાં આવે છે.
મંદિર એ એક પવિત્ર સ્થળ છે અને ભગવાન માટે આદર અને શ્રદ્ઘા વ્યક્ત કરવામાં આવે છે. પીઠ ફેરવીને બહાર જવું એ અપમાનજનક માનવામાં આવે છે.
જ્યારે પણ તમે મંદિરની બહાર આવો ત્યારે તમારે પાછળની તરફ ચાલવું જોઈએ. જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
મંદિરમાંથી બહાર નીકળતી વખતે પીઠ ન બતાવવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. જેને એક પવિત્ર મનાય છે.
મંદિરમાંથી બહાર નીકળતી વખતે પીઠ બતાવીને નીકળવાથી ભગવાન ગુસ્સે થાય છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.