શું ખરેખર ચા તમારી ઉંઘ ઉડાવી દે છે? જાણો આ અંગેની સચ્ચાઈ


By Nileshkumar Zinzuwadiya23, Mar 2025 04:48 PMgujaratijagran.com

ચાનું સેવન

મહેમાનોનું સ્વાગત પણ ચા સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો દિવસ દરમિયાન ઉંઘ ન આવે તે માટે પણ ચાનું સેવન કરે છે

ઉંઘ નથી આવતી

ચા પીવાથી ઉંઘ આવતી નથી તે અંગેની પણ એક માન્યતા સામાન્ય પણે પ્રવર્તિ રહી છે

ચામાં કેફીન

અત્રે ઉલ્લેખનીય છે કે ચા ખૂબ જ વધારે પ્રમાણમાં કેફીન ધરાવે છે. ખાસ વાત એ છે કે તે સ્ટિમ્યુલેન્ટ હોય છે.

Height Increase Diet Plan: શું તમારા બાળકની ઉંમર પ્રમાણે ઊંચાઈ નથી વધતી? આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો