વિવિધ ફળોને કાગળોમાં શા માટે લપેટીને રાખવામાં આવે છે


By Nileshkumar Zinzuwadiya30, Sep 2024 03:56 PMgujaratijagran.com

જલ્દીથી પાકી જાય છે

તેને લીધે કેળા, ટામેટા, નાશપતી અને એવોકાડો જેવા ફળો જલ્દીથી પાકી જાય છે.

એથિલીન ગેસ

જ્યારે કેળા અને સફરજનમાંથી નિકળતા એથિલીન ગેસ અન્ય ફળોને પણ જલ્દીથી પાકી જાય છે.

અંધારામાં પકવવામાં મદદ

અખબાર અથવા પેપરનો ઉપયોગ ફળોને અંધારામાં પકવવામાં મદદ મળે છે.

બગડતા નથી

કાગળમાં ફળોને લપેટીને રાખવાથી તેને ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

Roasted Makhana: ઉપવાસ માટે ઘરે બનાવો શેકેલા મખાનાનો ફરાળી ચેવડો