વધુ માત્રામાં ખજૂર ખાવાના નુકસાન


By Vanraj Dabhi18, Oct 2024 11:19 AMgujaratijagran.com

ખજૂરના નુકસાન

ખજૂર ખાવી માત્ર ફાયદાકારક નથી પરંતુ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. જાણો કયા લોકોએ ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.

ઝાડા (ડાયેરિયા)

ડાયેરિયાથી પીડાતા લોકોએ ખજૂરનું સેવન ટાળવું જોઈએ. ખજૂર ખાવાથી ઝાડાની સમસ્યાને વધારી શકે છે.

કિડની સમસ્યા

ખજૂરમાં પોટેશિયમનું ઉચ્ચ સ્તર હોય છે, જે કિડનીના દર્દીઓને સમસ્યા થઈ શકે છે.

વજન વધારે

વધુ માત્રામાં ખજૂર ખાવાથી સ્થૂળતા અને વજનમાં વધારો કરી શકે છે.

કબજિયાત

ખજૂરનું વધુ માત્રા સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે.

સગર્ભા સ્ત્રીઓ

વધુ પડતી ખજૂરનું સેવન સગર્ભા સ્ત્રીઓ માટે નુકસાનકારક હોઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ખજૂરનું સેવન ડોક્ટરની સલાહ પર જ કરવું જોઈએ.

એલર્જી

ખજૂરમાં ફ્રુક્ટોઝનું ઉચ્ચ સ્તર હોય છે, જે એલર્જીવાળા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

સ્નાયુમાં નબળાઇ

માત્ર મર્યાદિત માત્રામાં જ ખજૂરનું સેવન કરો. પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં હોવાથી સ્નાયુઓની નબળાઇનું કારણ બની શકે છે.

બાળકો માટે હાનિકારક

નાના બાળકોના આંતરડા સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતી, તેથી ખજૂર ખાવી નુકસાનકારક હોઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Banana Benefits: કેળાનું સેવન કરવાના ફાયદા